મજૂરોએ જમીનમાં ત્રિકમ મારતા પ્રચંડ વિસ્ફોટ- બે મજૂરોના મોત નિપજતાં વિસ્તારમાં ભારે ચકચાર અમદાવાદ, અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા સહયોગ...
ગીર સોમનાથ જીલ્લા કક્ષાની ઉજવણી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવેલ હતી. જેમાં બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને...
મુંબઇ, સાંવરિયા બાદ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સંજય લીલાની ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. ફિલ્મ ઇંશાઅલ્લાહમાં સલમાન...
મુંબઇ, કૃતિ સનુન એક પછી એક ફિલ્મમાં કામ કરી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક સારી અને મોટા બજેટની ફિલ્મ...
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લા માં રોજ નવા નવા અકસ્માત ના બનાવો બનતા હોઈ છે રોજ ના કઈક લોકો અકસ્માત નો...
ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવા તથા ખાનગી વાહનોના ઉપયોગ સામે કાર્યવાહી ઃ સ્કુલવાનના વિદ્યાર્થીઓની સલામતિ સુનિશ્ચિત કરવા શાળાના સંચાલકો અને...
(પ્રતિનિધિ) વલસાડ, દેશની ૧૭મી લોકસભાના નવનિયુક્ત સ્પીકર ઓમ બિરલાનો ધન્યવાદ પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં દાદરા...
(માહિતી) વડોદરા, રાષ્ટ્રી ય સફાઇ કર્મચારી આયોગના અધ્યગક્ષશ્રી મનહરભાઇ ઝાલા તથા રાષ્ટ્રીતય અનુસૂચિત જાતિ આયોગના સદસ્ય શ્રી કે.રામુલુ આજે થુવાવી...
(માહિતી બ્યુરો) પાટણ, લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માં ચૂંટણી લડતા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ...
ગ્રામજનોએ ઝડપેલ ૨૩ ટ્રકો પૈકી ૧૦ માથાભારે ટ્રક ચાલકો પોલીસના કબ્જામાંથી ભાગી ગયા (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકાના નાના વાસણા,ઈન્દોર, પાણેથા...
અમદાવાદ, કેપીએમજી રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2017માં ભારતમાં ઓનલાઈન બીટુબી ક્લાસિફાઈડ્સ અવકાશમાં આશરે 60 ટકા બજાર હસ્સા સાથેની બિઝનેસ પ્રોડક્ટ્સ...
ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર ટેકનોલોજીએ આઈબીએમના સહયોગથી નવા ‘બીએસસી ડેટા સાયન્સ કોર્સ(પ્રોગ્રામ)’ની રજુઆત કરી છે. આ...
ગોમતીપુરમાં બનેલો ચોંકાવનારો બનાવ : ભણવા બાબતે ઠપકો મળતા વિદ્યાર્થીનીને લાગી આવતા અંતિમ પગલું ભર્યું : સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર...
હેવાનિયતની તમામ હદો વટાવેલા પિતાની મોડી રાત્રે ધરપકડ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી ગઈ...
અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી ડો.વિક્રાંત પાંડે જણાવ્યું છે કે, ૨૧મી જૂન આંતરરાષ્ટ્રિય વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રીશ્રીની...
વડોદરામાં પોલીસતંત્ર વિદ્યાર્થીઓની વ્હારે આરટીઓ દ્વારા સ્કુલ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરાતા નિયમોનો ભંગ કરનાર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવામાં...
બાપુનગર એક દુકાનમાંથી ૧.૩૭ લાખની રોકડ ચોરીઃ અન્ય કેટલીક દુકાનોમાંથી પણ ચોરીઃ શહેર કોટડા પોલીસે તપાસ હાથ ધરી (પ્રતિનિધિ દ્વારા)...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એસવીપી હોસ્પીટલ “સફેદ હાથી” સાબિત થઈ રહી છે. રાજય સરકારે ગ્રાન્ટ આપી...
અમદાવાદ : પાલડીમાં ઠાકોર સમાજના બે જુથ્ વચ્ચે બુધવારે મોડી રાતે સશ† અથડામણ થઈ હતી. બંન્ને જુથે એકબીજા સામે પત્થરમારો...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કેનેડા જવાની લાલચમાં વ્યકિતએ નવ લાખ ગુમાવતાં રાણીપમાં ફરીયાદ વિદેશોમાં મળતાં ઉંચા પગારની લાલચ રોકી ન...
૧૯૯૦માં જામજાેધપુર પોલીસ કસ્ટડીમાં થયેલા યુવકના મોત પ્રકરણમાં આજે જામનગરની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો (પ્રતિનિધિ) અમદાવાદ : સમગ્ર રાજયમાં ચકચાર...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એશિયાની સૌથી સરસ ગણાતી, સિવીલ હોસ્પીટલ આજે વિવાદના મધપુડામાં ઘેરાઈ ગયું છે.ત્યારે લોકો પુછી રહયા છે....
ચાલકની ધરપકડ-માનસિક અસ્વસ્થ બાઈકચાલકે લોકઅપમાં ભારે બુમાબુમ કરી મુકી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના રાયખડ વિસ્તારમાં ચાર રસ્તા પાસે ફરજ બજાવી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયમાં ભ્રષ્ટાચાર નાબુદ થાય તે માટે રાજયસરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. એન્ટીકરપ્શન બ્યુરો પણ સર્તક થઈ...
અંબાજી – સોમનાથ - દ્વારિકા – લોથલ – રાણકી વાવ સહિત ૧પ૦ જેટલા ઐતિહાસિક – સાંસ્કૃતિક – ધાર્મિક – પ્રવાસન...