Western Times News

Gujarati News

 24 કલાક કાર્યરત રહેતી હેલ્પલાઈન પર ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકાશે   -  1800 233 3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે ...

વિવિધ સ્વીટ & ફરસાણની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું વિશ્વભરમાં કોરોના વાઇરસને કાળો કેર વર્તાવ્યો છે લોકડાઉન-૪ દરમ્યાન અમુક છૂટ...

લુણાવાડા,   સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના...

ભિલોડા, ઉનાળાનો અંતિમ ચરણમાં તપી રહ્યો છે મોડાસા નગરપાલિકા તંત્ર માઝુમ જળાશયમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોવા છતાં ચોમાસાના આગમનમાં વિલંબ...

 પશ્ચિમ રેલ્વે માટે આ એક ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે કે આવા મુશ્કેલ સમયમાં, જ્યારે દેશભરમાં COVID-19 ને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે...

કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં યોગદાન આપવા માટે વધુ એક પગલાંરૂપે, ઉર્જા મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય PSU અને ભારતની અગ્રણી NBFC ગણાતી...

નવી દિલ્હી,  દેશમાં લૉકડાઉનના અમલના કારણે બહુવિધ ફાયદા થયા છે જેમાં સૌથી પહેલાં તો બીમારી ફેલાવાની ગતિને નિયંત્રણમાં લાવી શકાઇ...

ભરૂચમાં પોલીસથી બચવા રીક્ષા ચાલકે પોતાની રીક્ષા હંકારી મૂકતા અકસ્માત સર્જાયો : પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી. ભરૂચ,  ચોથા તબક્કા...

ભિલોડા તાલુકાના બુઢેલી ગામે એક આઘાતજનક ઘટના બની હતી જેમાં પંચાલ પરિવારનું બે વર્ષીય બાળક રમતા-રમતા ઘર આગળ પડેલી કારમાં...

આતંક મચાવી ૧૩ લોકો ઈજાગ્રસ્ત કરનાર બે કપીરાજો પાંજરે પૂરાતા ગ્રામજનોમાં હાશકારો ભરૂચ, ભરૂચ તાલુકાના ઝનોર ગામે છેલ્લા એક અઠવાડિયા...

વર્જીનિયા, અમેરિકા, કોરોના વાયરસ મહામારીના કારણે લોકડાઉનમાં વિશ્વમાં આર્થિક મંદી છવાયેલી રહી છે. અમેરિકાના વજિર્નિયાનો એક પરિવાર લોકડાઉન દરમયાન પોતાની...

(બકોરદાસ પટેલ, સાકરીયા)  અરવલ્લી જિલ્લામાં એલસીબી પોલીસે મુખ્ય મથક મોડાસાના ડબગર વાડા વિસ્તારમાંથી કારમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી...

નવી દિલ્હી,  કોરોના વાયરસના ચેપને કારણે કેટલાક અઠવાડિયાથી દેશભરમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં, તમામ ટેલિકોમ કંપનીઓ સતત નવી...

ગાંધીનગર, આજે નવમી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂપાણી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં પાણીના મુદ્દે અને કોરોના સંક્રમણને લઈને...

અમદાવાદ, લોકડાઉન બાદ બુધવારે કેટલીક શરતો સાથે શરૂ થયેલું કાલુપુર બજાર એક કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમે...

કોરોનાને કારણે દેશને ૩૦.૩૩ લાખ કરોડની ખોટનો અંદાજ નવીદિલ્હી, દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે કોરોના સંકટથી દેશને...

મુંબઇ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ગ્રાહકોની સુવિધા માટે દેશભરમાં વોટ્‌સએપ દ્વારા રસોઇ ગેસ બુકિંગ કરવાની સુવિધાની જાહેરાત કરી છે. કંપનીના...

નવીદિલ્હી, કોરોના સંક્રમણને કારણે ૨૫મેથી દેશભરના તમામ મંદિરો બંધ રાખવાના નર્દેશ આપવામાં આવ્યા છે. કોરોના મહામારીને જોતા મંદિરના કપાટ બે...

નવી દિલ્હી,  મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા ંર્ભી કરવાના પ્રયાસના આરોપોને નકારી કાદ્ઘીષ્ઠંતાં ભાજપે બુધવારે કહ્યું કે ભાજપ અને કેન્દ્રની પ્રાથમિકતા કોરોના...

નવી દિલ્હી,  સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી કંઈપણ ન મળવાથી નારાજ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ,રેસ્ટોરન્ટ અને હોટેલ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.