Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લા નડિયાદ કાનૂની સેવા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એલ.એસ.પીરઝાદાની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાની મહીસાગર નદીના કિનારે દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં વાર તહેવારો સહિત શ્રાવણ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ શુટિંગ એસોસિએશનના નેજા હેઠળ ચાલતી ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વરના ૬ શૂટર ૭મી વેસ્ટ ઝોન શૂટિંગ...

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ) વલસાડ, વલસાડ જિલ્લામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ થાય છે. લેપ્ટોસ્યારોસીસ રોગ મહદઅંશે ચોમાસાની સીઝનમાં જાવા મળે...

ફાયર ટેન્ડર અને જીવદયાના સ્વયંસેવક દ્વારા મહામહેનતે ગાયને હેમખેમ બહાર કાઢી હતી: અધૂરા કામ મૂકી પલાયન થયેલ બિલ્ડર સામે આક્રોશ...

નવીદિલ્હી : ભારત અને પાકિસ્તાનના અધિકારીઓની આજે શિખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોરની ટેકનિકલ રુપરેખા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી....

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં સુરક્ષા દળોની કાર્યવાહીના કારણે હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ હવે પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાજ્યના વિકાસ માટે અતિ ઝડપથી પગલા લેવાના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે....

ઉજ્જવલા ગેસ કીટનું આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે વિતરણ કરાયું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની...

પહેલાં ખુલ્‍લી લારી હતી જેનાથી સામાન લાવવા-લઇ જવામાં ખૂબ તકલીફ પડતી હતી -  હવે તકલીફ ઓછી થઇ છે  (અહેવાલ :...

આણંદ  મેલેરિયા મુકત ગુજરાત અંતર્ગત વાહકજન્‍ય રોગોને ફેલાતો અટકાવી શકાય તે માટે જિલ્‍લાના આરોગ્‍ય વિભાગ દ્વારા જનજાગૃતિના વિવીધ કાર્યક્રમો હાથ...

મોડાસા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે નગરજનોનો ભરડામાં લઈ રહ્યો છે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દવાનો...

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા )ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાની મહીસાગર નદીના કિનારે દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં વાર તહેવારો સહિત...

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફના એકશન મનોરંજનમાં વિશ્વમાં અત્યંત આશ્ચર્યજનક સ્થળે શોટ લેવામાં આવ્યો છે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે આપણી પેઢીના...

સિએટ દ્વારા વડોદરામાં તેની ‘સિટી રોડ રનર્સ’ની ત્રીજી આવૃતિની ઘોષણા ‘સિટી રોડ રનર્સ’નું આયોજન 22 સપ્ટેમ્બર, 2019નાં રોજ કરાયું છે...

અમદાવાદ : અમદાવાદમાં આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે આજે સવારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં શહેર પોલીસ,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.