Western Times News

Gujarati News

Search Results for: રોજગાર

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ...

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા રાજ્યના ઇવી ઉદ્યોગની વૃદ્ધિને વેગ આપવા ઇલેક્ટ્રિક વ્હિકલ એન્સિલરી ક્લસ્ટર ઊભું...

નવીદિલ્હી, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ એક વાર ફરીથી મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે,...

પાટણ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે રેલી કાઢવામાં આવી હતી. બેરોજગારી, મોંઘવારી તેમજ પેટ્રોલ-ડીઝલમાં વધતા ભાવ વધારાને લઇ કોંગ્રેસમાં...

સુરત, શહેરના સચિન વિસ્તારમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવી છે. રોટીની તલાશમાં આવેલા મહારાષ્ટ્રના યુવકને ચોર સમજી થાંભલે બાંધીને...

ઓકટોબર મહિનામાં પ૪.૬ લાખ ભારતીયોએ નોકરી ગુમાવીઃ CMIE નવીદિલ્હી, માત્ર ઓકટોબર મહિનામાં સંગઠીત અને બિનસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા...

ગાંધીનગર, રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રી રાજ્યની આઇ.ટી.આઇ...

ટેક્નિપ એનર્જીસ કંપની વારસદારોને કાયમી નહીં કરતી હોવાનો કરાયેલ આક્ષેપ (પ્રતિનિધિ) ભરૂચ, વાગરાના સુવા ગામના લેન્ડ લુઝર્સ દ્વારા ભરૂચ જીલ્લા...

નવીદિલ્હી, કોરોના પછી, બેરોજગારીથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર હવે રાહતના મૂડમાં જાેવા મળી રહી છે. સોમવારે આવેલા ત્રિમાસિક રોજગાર સર્વે અનુસાર...

અમદાવાદ, આજે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ હતો. આજના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી તો બીજી...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI)  અને  ગુજરાત શ્રમ અને રોજગાર  વિભાગના સંયુક્ત ઉપક્રમે “અનુબંધમ પોર્ટલ” અને "મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના" વિશેની...

ગાંધીનગર, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના ESIC સાથે અમદાવાદના દક્ષિણે 100 કિ.મી. દૂર આયોજીત ટોચના ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ હબ,...

વિશ્વ કોરોનામાં થભી ગયું જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે ગુજરાતમાં નવું આશાનું કિરણ જાગ્યું છે સુરત, મુખ્યમંત્રી...

'યુવાધનને 'જોબ સિકર નહીં, પણ જોબ ગિવર' બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા...

સંયુક્ત રાષ્ટ્રસંઘ: સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે દુનિયામાં બેરોજગારીનું મોટું...

નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. ઝ્રસ્ૈંઈએ જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં ૧ કરોડ લોકો કોરોનાની બીજી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.