Western Times News

Gujarati News

અમદાવાદ : બાપુનગરમાં ટ્રાફીક જામ કરતાં રીક્ષા ચાલકોને ભગાડતા એ બાબતની અદાવત રાખી રીક્ષા ચાલકોએ ટ્રાફીક પોલીસના જવાનને ગડદાપાડુનો માર...

(પ્રતિનિધિ) અમદાવાદ  : કાગઠાપીઠમાં એક વિધવા મહીલા અને તેના પરિવારનો પીછો કરી તેમની સાથે ઝઘડો કરતા મહીલાએ પોતાના પ્રેમી સામે...

આઇએએસને ગરીબોનું જીવન ખબર નથી- તંત્રની દબાણ હટાવવા કામગીરી સામે કેવડિયામાં સજ્જડ બંધ પળાયો અમદાવાદ, કેવડિયામાં સ્થાનિક તંત્ર દ્વારા સ્થાનિક...

નવી દિલ્હી,  હું 4-5 સપ્ટેમ્બર, 2019ના રોજ રશિયાના વ્લાદિવોસ્તોકની મુલાકાત લઇ રહ્યો છું.  રશિયાના દૂરના પૂર્વીય પ્રદેશની ભારતીય પ્રધાનમંત્રી તરીકેની...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં આઇડીબીઆઈ બેંકમાં સરકાર દ્વારા રૂ. 4,557 કરોડની મુડી ઉમેરવા માટે મંજૂરી...

અમદાવાદ: શહેરની 75 વર્ષ જૂની રેસ્ટોરન્ટ બ્રાંડ હેવમોરે પોતાના ઈમેજ મેકઓવર કરવાના હેતુથી બ્રાન્ડનું નામ બદલીને હોક્કો કર્યું છે. HRPL...

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં એક્ટ્રેસ શ્રીદેવીનું સ્ટેચ્યુ લાગવાનું છે. સ્ટેચ્યુનું અનાવરણ 4 સપ્ટેમ્બર, 2019 ના રોજ થયું હતું. શ્રીદેવીના પતિ...

ટેક્સટાઈલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ નેટવર્ક (ઈન્ટરનેશનલ ટ્રેડ એડવાઈઝર) અને મહારાષ્ટ્ર સહકાર, માર્કેટિંગ અને ટેક્સટાઈલ મંત્રાલયના સાથે સહયોગમાં આયોજિત એશિયા...

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. આ જીતથી ભારતને 120 પોઇન્ટ મળ્યા છે. ટીમ ઇન્ડિયા...

વેરાવળ:સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોય છે. આ વર્ષે વરસાદને લીધે સોમનાથમાં યાત્રિકોનો...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સત્તાધીશો દ્વારા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (મેટ)ની ૨૨ મહિના બાદ મંગળવારે ગવ‹નગ બોડીની બેઠક મળી હતી. તે અગાઉ...

અંબાજી:પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના સાત દિવસીય મહામેળાનો તા.8 મી સપ્ટેમ્બરથી વિધિવત પ્રારંભ થવાનો છે. ત્યારે આ મિનિકુંભમાં આવતા...

હિંમતનગરઃ વાર્ષિક રૂ.1 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકા ટીડીએસ લાગુ કરવાની સરકારે કરેલ જાહેરાતના વિરોધમાં જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં વેપારીઓએ...

નવીદિલ્હી : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આજે પણ કોર્ટમાંથી કોઇપણ પ્રકારની રાહત મળી ન હતી. આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં...

(તસ્વીરઃ- ભગવાન સોની, પાલનપુર) (પ્રતિનિધિ) પાલનપુર, પરમાર્થ નિકેતન આશ્રમ હરીદ્વારથી શરૂ થયેલી આ યાત્રામાં જમીયત ઉલમા હિંદ દિલ્હીથી જાડા ઈએક...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના પોરા ગામના નર્મદાના કોતરમાંથી મહાકાય મગર રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને ઝઘડિયાની સેવ એનિમલ ટીમ દ્વારા ઝડપી...

અમદાવાદ, વિશ્વ વિવિધ કુદરતી અને માનવસર્જિત આફતોનો સતત સામનો કરતુ રહ્યું છે. વિશ્વભારતી હાઈસ્કૂલ અને રેડક્રોસ સોસાયટી ઓફ ઇન્ડિયાના સયુંકત...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને તેની આસપાસ ના વિસ્તાર માં માર્ગો ના નવીનીકરણ ની માંગણી સાથે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર...

 પાવન નદીઓના જળના અભિષેક કરાશે તો માટીની મંગલમૂર્તિનું વાસણમાં વિસર્જન કરાશે (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવમાં પીઓપીની કે માટીના...

(પ્રતિનિધિ) નડીયાદ, નડિયાદ ‘મૈત્રી’ સંસ્થામાં મંદબુદ્ધિ તથા વિકલાંગ (દિવ્યાંગ) બાળકો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. સંસ્થામાં...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેનાથી મચ્છર જન્ય તથા પાણીજન્ય રોગચાળો વધવાની શક્યતા રહેલી હોય છે, સાબરકાંઠા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.