રાજ્યભરમાં ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’માંથી બનતી વિવિધ પૌષ્ટીક વાનગીઓની ચાર ભાગમાં સ્પર્ધા યોજાશે
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના...