Western Times News

Gujarati News

ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે....

દુનિયાને પોતાની બનાવતાં શીખો અને તમે દુનિયાના બનતાં શીખો, જીવન જીવવાની આ જ સાચી પદ્ધતિ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય...

નવી દિલ્હી, બિપરજાેય વાવાઝોડાનું સંક્ટ હવે ગુજરાત પર નથી, પરંતુ બિપરજાેય વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને...

આગરા, ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લામાં એક ૩૨ વર્ષીય દલિત વ્યક્તિને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ઉચ્ચ જાતિના કેટલાંક શખસોએ આ...

૧થી ૩૦ સેક્ટરના મળીને અંદાજે ૪૩૦ કિલોમીટર પાઈપલાઈનનુ સેવરેજ નેટવર્ક ગાંધીનગર ધરાવે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે  પાટનગરમાં ભૂગર્ભ ગટરના...

નવી દિલ્હી, કેપ્ટન સુનીલ છેત્રી અને લલ્લિંજુઆલા છાંગતેના ગોલના દમ પર ભારતીય ફૂટબોલ ટીમે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઈનલમાં રવિવારે લેબેનોનને ૨-૦થી...

અમદાવાદ,  આવતીકાલે યોજાનારી અમદાવાદની ૧૪૬મી રથયાત્રાને લઇને પ્રશાસન સુસજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં...

વિશ્વ યોગ દિવસ-૨૦૨૩, અમદાવાદ -જાણો સરસ્વતીના સાધક શ્રી મૌલિક બારોટની યોગ ઉપાસક બનવાની સુધીની તંદુરસ્તી યાત્રા વિશે ૨૯ વર્ષની વયે...

રોજ સવારે યોગા પછી મને ભરપૂર ઊર્જા અને પ્રાણશક્તિ મળી હોય તેવું લાગે છે: નેહા જોશી યુગ યુગથી ભારતીય સાધકો...

વડાપ્રધાન મોદી આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હશેઃ યોગ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી તેનું નેતૃત્વ કરશે (એજન્સી)વોશિગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...

જૂના રથોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે-૭૨ વર્ષ બાદ નવા રથોની સાથે નીકળશે અમદાવાદમાં રથયાત્રા (એજન્સી)અમદાવાદ,  અષાઢી બીજ એટલે કે ૨૦ જૂન...

ભગવાન જગન્નાથજીની રથયાત્રા -સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વોચ,પોલીસે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો (એજન્સી)અમદાવાદ, અષાઢી બીજે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા નીકળવાની...

રેલવેએ યોજાનારા કુંભ મેળાની તૈયારીઓ શરૂ કરી-કુંભ ૨૦૨૫માં ૧૫ કરોડથી વધુ યાત્રિકો આવવાની આશા છે. (એજન્સી)પ્રયાગરાજ, રેલવેએ જાન્યુઆરી ૨૦૨૫માં પ્રયાગરાજમાં...

બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રસ્તાઓને નુકશાન થયું- રેલવે ટ્રેક ધોવાયોઃ...

બ્રિટનમાં ગેરકાયદેસર વસાહતી સામે કરાયેલી કડક કાર્યવાહી- ૨૦ દેશોના ૧૦૫ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ બ્રિટનમાં ગેરકાયદેસર રીતે...

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બિહારના જિલ્લાઓમાં હીટવેવથી રાહત મળવાની કોઈ આશા નથી (એજન્સી)પટણા, અહીં દિવસ દરમિયાન અગન ગોળા વરસી...

દહેરાદૂન તા.17 :કેદારનાથધામમાં ગત વર્ષ ગર્ભગૃહમાં સોનાનું પડ ચડાવવામાં આવ્યું હતું, હવે આ સોનુ ખરેખર સોનુ હતું કે પિતળ? તેને...

અમદાવાદ, ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન...

જગન્નાથ મંદિર દ્વારા ૩ ખાસ મુગટ રામ મંદિરને અર્પણ કરાશે-અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ સરળ અને શાંતિપૂર્ણ રથયાત્રાને સુનિશ્ચિત...

આ ઉપગ્રહ વાવાઝોડાને ટ્રેક કરીને અને તેનાથી સંબંધિત વાસ્તવિક સમયનો ડેટા શેર કરીને લોકોને સમયસર બહાર કાઢવાનું શક્ય બનાવ્યું અમદાવાદ, ...

મોઢું ઢાંકીને કોર્ટમાં હાજર થવું પડ્યું અમિષા પટેલને- ફિલ્મ બનાવવા માટે અજયકુમાર સિંહે અમીષા પટેલને અઢી કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા...

સુમ્બુલ તૌકીર ખાને મહેંદી સેરેમનીની ઝલક દેખાડતી કેટલીક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે મુંબઈ,  ઈમલી અને બિગ...

સ્ત્રીઓમાં પ્રેરક બળ છે જે તેમની આસપાસના દરેકને સશક્તિકરણ કરવાની શક્તિને રોકે છે વડોદરા,  હાલમાં સિએટલમાં મિસ ઈન્ટરનેશનલ અમેરિકા ૨૦૨૩...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.