Western Times News

Gujarati News

Search Results for: ભોપાલ

ભોપાલ, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભારત સરકાર પણ ચિંતામાં છે.બીજી તરફ કોરોના વેક્સીનનો બીજાે ડોઝ મુકવાની કામગીરીમાં જાેઈએ તેવી...

ભોપાલ, ભાજપના કદાવર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતનુ કહેવુ છે કે, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીની...

ભોપાલ, કોરોના સામેની લડાઈમાં વેક્સીનેશનનુ મહત્વ ગણુ વધી ગયુ છે.કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનનો વ્યાપ વધારવાની જરુર છે ત્યારે મધ્યપ્રદેશે ...

ભોપાલ, મધ્ય પ્રદેશના ખરગોનમાં એન્જિનિયર પતિની ક્રૂરતા સામે આવી છે. બાથરૂમમાં ન્હાતી પત્ની પર એન્જિનિયરે કરંટ છોડ્યો હતો, આનાથી તે...

ભોપાલ, મધ્ય પ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્‌ઘાટન કર્યું છે. આ તકે તેમણે એક ટ્રેનને...

ભોપાલ, ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોનના માધ્યમથી ગાંજાની મોટી દાણચોરી સામે આવી છે. પોલીસે આ મોટા રેકેટનો ખુલાસો કરતા ૨૦ કિલો...

ભોપાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડા આદિવાસી સંમેલનમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે જવાના છે....

ભોપાલ, મધ્યપ્રદેશના રતલામમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજારીએ દક્ષિણાના પૈસા પોતે રાખી લીધા હોવાનો વિડિયો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા...

મુંબઈ, સૈફ અલી ખાન શાહી પરિવારમાંથી આવે છે. હરિયાણામાં આવેલા પટૌડી પેલેસ અને ભોપાલમાં તેની અન્ય પૈતૃક સંપત્તિને મળીને એક્ટર...

ભોપાલ, મધ્ય પ્રદેશમાં સરકારથી લઈને રેલવે વિભાગમાં એ સમયે અફરાતફરી મચી જવા પામી છે જ્યારે મધ્ય પ્રદેશની વિધાનસભાના અધ્યક્ષની જ...

ભોપાલ, ભોપાલના ટીટીનગર વિસ્તારમાં પત્નીની બેવફાઈથી પરેશાન યુવકે ગુરુવારે રાત્રે ફાંસો ખાઈ લીધો હતો. પતિના મોતના સમાચાર મળતાં શુક્રવારે સવારે...

ભોપાલ, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે મધ્યપ્રદેશના બૈતુલમાં એક પેટ્રોલપંપ સંચાલક ૫% થી લઈને ૧૦% સુધીનું એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યો...

ગાંધીનગર, ગુજરાતની નર્મદા યોજના કે જેનો લાભ પાડોશી અન્ય ત્રણ રાજ્યોને મળી રહ્યો છે તેમ છતાં આ રાજ્યો ગુજરાતને યોજનાના...

ભોપાલ, દેશનો પહેલા સાઉન્ડપ્રુફ હાઈવે મધ્યપ્રદેશમાં બનીને તૈયાર થઈ ગયો છે. મધ્યપ્રદેશના સવની જિલ્લામાં બનેલા આ હાઈવેની લંબાઈ ૨૯ કિલોમીટરની...

ભોપાલ, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ દિગ્વિજય સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ગૃહમંત્રીએ સાંસદ રાકેશ સિંહના વખાણ કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહની ચીંતા વધી ગઈ છે. જેમા તેઓ રોજ મેરાથોન...

ભોપાલ, વેક્સિનેશન મહા અભિયાનના દિવસે શુક્રવારે બડવાનીમાં અજબ કિસ્સો સામે આવ્યો. અહીંની પૂજા સ્ટેટ કૉલોનીમાં રહેનાર વાહિદ ખાન જેના પરિવારમાં...

ભોપાલ, મધ્ય પ્રદેશના રીવા જિલ્લાની ગ્રામ પંચાયતની મહિલા સરપંચના ઘર પર લોકાયુક્તની છાપેમારીની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ૧૧ કરોડની બેનામી...

ભોપાલ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક હૃદય કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને અડધી રાત્રે પેટ્રોલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.