Western Times News

Gujarati News

મુંબઈ, ફિલ્મ પ્રેમ કૈદીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી કરિશ્મા કપૂરે ૯૦ના દાયકામાં બધાને દિવાના બનાવી દીધા હતા. અભિનેત્રીએ તે...

રૂ. ૧૦ કરોડના ખર્ચે દાહોદમાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રનું થશે ખાતમુહૂર્ત બહુલ આદિવાસી ધરાવતા દાહોદ જિલ્લા ઉપરાંત આસપાસના...

રૂ. ૯૨.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણી પુરવઠા પરિયોજના થકી પાણીના વિતરણ અંગેની માહિતી મેળવી શકાશે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના...

ગુજરાત ફૂટબોલની ‘ખુશબુ’ની અન્ડર-17 ભારતીય મહિલા ટીમમાં પસંદગી થવા બદલ જી.એસ.એફ.એ. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ...

મુંબઈ, બોલિવૂડ એક્ટર સલમાન ખાને મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી પોતાની કોમર્શિયલ પ્રોપર્ટી ૬૦ મહિના માટે ભાડે આપી છે. સલમાને ૨,૧૪૦.૭૧...

રાજકોટ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી ર્ંડ્ઢૈં ૨૭ સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મેચથી ટીમમાં...

શિનોર તાલુકાના માલસર ગામેથી ઝઘડિયા તાલુકાના અસા ગામને જોડતા નવનિર્મિત બ્રીજ "શ્રી માધવ સેતુ" બોડેલી, નર્મદા નદી પર બનાવેલ સૌથી...

એક્સિસ બેંકે શહેરમાં તેના ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી કરી કે જ્યાં વર્ષ 1994માં તેની પ્રથમ બ્રાન્ચ સ્થાપિત કરાઇ હતી અમદાવાદ, ભારતમાં...

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પાસે અણિયાદ ચોકડી પાસે અકસ્માત ની ઘટના ના બને તે માટે સ્પીડબ્રેકર...

પ્રાથમિક શાળામાં છેલ્લાં ૧૮ વર્ષથી આચાર્ય તરીકે કાર્ય કરતાં મનહરભાઇ છોટાભાઇ પ્રજાપતિ જંબુસર તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટીની ૯૨મી વાર્ષિક સાધારણ...

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય...

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની ઉજવણી થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તા.૨૭મી સપ્ટેમ્બર,...

વોશિંગ્ટન, ભલે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનો ક્રેઝ વધ્યો હોય પરંતુ હાલમાં પણ અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ છે. અમેરિકા...

ઓટાવા, કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ડઝનબંધ...

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૨૭મી સપ્ટેમ્બરે થશે ખાતમુહૂર્ત રૂ.૭૯.૫૨ કરોડની કવાંટ જૂથ પાણી પુરવઠા યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની ખાસિયત...

છાબ તળાવમાં વિવિધ સુવિધાઓ ઉભી કરાતા પ્રવાસીઓ ઉપરાંત નગરજનો માટે વધુ નવું નજરાણું બનશે (જૂઓ વિડિયો) -માળવા ઉપર ચઢાઇ કરવા...

માણાવદરના ગાંધી ચોકમાં આવેલું અને સ્વામિનારાયણના તીર્થસ્થાનોમાં પાંચમું સ્થાન ધરાવતું શ્રી સ્વામિનારાયણ મંદિરના આજે 187 વર્ષ થયા છે. સંવત 1892માં...

પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.