બેંક ઓફ ઇન્ડિયાએ AT-1 બોન્ડ્સ મારફતે રૂ. 750 કરોડનું ભંડોળ ઊભું કર્યું
મુંબઈ, બેંક ઓફ ઇન્ડિયાએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ આધારે 27 જાન્યુઆરી, 2021ના રોજ બેસલ III કમ્પ્લાયન્ટ એડિશનલ ટિઅર 1 (AT-1) બોન્ડ્સ મારફતે રૂ. 750 કરોડનું મૂડીભંડોળ ઊભું કર્યું છે. ઇશ્યૂ એની રૂ. 750 કરોડની સાઇઝની સામે રૂ. 1,017 કરોડની બિડ મેળવને ઓવરસબસ્ક્રાઇબ થયો હતો.
Bank of India Raises Rs. 750 crore via AT-1 Bonds
Bank of India has raised Rs. 750 crores via Basel III Compliant Additional Tier 1 (AT-1) bonds on January 27, 2021 on private placement basis. Issue was over-subscribed with receipt of Bids up to Rs. 1,017 crores against issue size of Rs. 750 crores.