Western Times News

Gujarati News

મુંબઇમાં ૨૦ રૂપિયા માટે ઇડલી વેચનારની હત્યા

મુંબઇ, મહારાષ્ટ્‌ના થાણે જીલ્લામાં માર્ગ કિનારે ઇડલીની દુકાન ચલાવનાર વ્યક્તિની કહેવાતી રીતે હત્યાનો મામલો સામે આવ્યો છે. A 26-year-old road-side idli vendor was allegedly killed by three unidentified customers in Thane district following an argument over Rs 20.

કહેવાય છે કે આ વિવાદ ૨૦ રૂપિયાને લઇ શરૂ થયો હતો થાણે જીલ્લાના મીરા રોડ પર દુકાન ચલાવનાર વ્યક્તિની ૨૦ રૂપિયાને લઇ ત્રણ અજાણ્યા ગ્રાહકો સાથે વિવાદ થયો હતો અને આ વિવાદમાં મારપિટ થઇ અને તેમાં દુકાનદારનું મોત નિપજયું હતું.પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃતકની ઓળખ વીરેન્દ્ર યાદવના રૂપમાં કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.