Western Times News

Gujarati News

ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ  હળવદ સ્ટેશન પર રોકાશે નહીં

Files photo

અમદાવાદ ડિવિઝનના વિરમગામ – સામખિયાળી સેક્શનના સુખપુર – હળવદ – ધનાળા સ્ટેશનો વચ્ચે દોહરિકરણ કાર્યને કારણે ટ્રેન નંબર 09456/09455 ભુજ – બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકાશે નહીં. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 16 ફેબ્રુઆરી 2021 થી અને ટ્રેન નંબર 09455 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી 2021 થી 03 માર્ચ 2021 સુધી હળવદ સ્ટેશન પર રોકાશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.