ટીટીકે પ્રેસ્ટિજના નવા મેજિક ડ્રાય આયર્ન (ઇસ્ત્રી)થી તમારા કપડાને આકર્ષક બનાવો
બેંગલોર, શું તમે દરરોજ આકર્ષક અને ક્રિઝ ફ્રી કપડાંની ઝંખના કરો છો? શું તમારે તમારા કપડાંને પ્રેસ કરવા માટે હંમેશાં લોન્ડ્રી પર આધાર રાખવો પડે છે? જો એમ હોય, તો પછી ટીટીકે પ્રેસ્ટિજની નવી આધુનિક મેજિક ડ્રાય આયર્ન (ઇસ્ત્રી) પીડીઆઇ 06 ને અપનાવો.
આ હેવી ડ્યૂટી આયર્ન (ઇસ્ત્રી) તમારા કપડાને સંપૂર્ણ રીતે ઇસ્ત્રી કરવા માટે બનાવવામાં આવી છે, કોઈ સમય પર ત્વરિત કરચલીઓ દૂર કરે છે. આ એક પ્રકારની ગ્રેબલોન નોન સ્ટીક કોટિંગથી સજ્જ છે જે કપડાં પર સહેલાઇથી ગ્લાઇડિંગ કરવા સાથે તેના પર ચોટતી અટકાવે છે.
એર્ગોનોમિક થર્મોસ્ટેટથી સજ્જ, પીડીઆઈ 06 પાસે તમામ પ્રકારના ફેબ્રિકને અનુરૂપ વિવિધ સેટિંગ્સ આપવામાં આવેલા છે. આમાં એક પ્રકારનો મજબૂત સ્વાઇવલ દોરી આપવામાં આવી છે જે કપડા પર ઇસ્ત્રી કરવાની કામગીરી સરળ બનાવે અને આ ડિવાઇસ (ઇસ્ત્રી) ક્યારે ચાલુ છે તે દર્શાવવા માટે એલઇડી લાઇટ આપવામાં આવી છે. ટીટીકે પ્રેસ્ટિજની પીડીઆઈ 06 1000 વોટ પાવર રહેલો છે જે તમને ઝડપથી ગરમ થાય છે જેનાથી તમારા સમયમાં પણ બચત કરે છે.
પીડીઆઈ 06 માં તમને બે વર્ષની વોરિંટી આપવામાં આવે છે. જેની રિટેલ કિંમત માત્ર રૂપિયા 1495 છે. આ પ્રોડક્ટ પ્રેસ્ટિજ એક્સક્લુઝિવ સ્ટોર્સ અને અગ્રણી ડીલર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.