Western Times News

Gujarati News

૨૦૧૯ ના વર્ષમાં દેવગઢ બારીયા પો.સ્ટેના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG

ખેડા:નડીયાદ પોલીસ તો . ર ૬ / ૦૬ / ૨૦૨૧ , પોલીસ અધિક્ષક  ખેડા – નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વી . કે.ખાંટ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ઓ જી . ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ સ્ટાફના એ . એસ . આઈ , અશોકભાઇ અહેડકો . સુભાષભાઇ તથા હીતાર્થ  , મુકેશભાઇ નાઓએ નડીયાદ શહેર ખાતે પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન એ.એસ.આઇ.અશોકભાઇ તથા પો.કો.હીતાર્થ ને મળેલ માહીતી મળેલ તે આધારે દેવગઢ બારીયા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં .૨૩૩ / ૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬ પ ૦,૯૮ ( ૨ ) , ૮૧ વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ઘનશ્યામભાઇ ચંદુભાઇ ખાંટ રહે , નડીયાદ ભાઇલાલની ચાલી નવી મીલ સામે જી.ખેડાનાઓ નડીયાદ પવનચકકી પાસે રોડ ઉપરથી તા .૨૬ / ૦૬ / ૨૦૨૧ કલાક , ૧૯/૩૦ વાગે ઝડપી લઇ તેની પુછપરછ કરતા પોતે ૨૦૧૯ ના વર્ષમાં દાહોદ જીલ્લાના દેવગઢબારીયા પો.સ્ટે ના વિદેશી દારૂના ગુનામાં ગયા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી નડીયાદ પશ્ચિમ પો.સ્ટે સોપતા જે આરોપીને દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા પો.સ્ટે ખાતે સોપવા તજવીજ કરવામાં આવી
(તસવીર સાજીદ સૈયદ નડીયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.