કરીના કપૂરે સૈફ અલીને લોકડાઉનમાં છરી મારી હતી ?
મુંબઈ: લોકડાઉન દરમિયાન સ્ટાર્સ પણ ઘણા મહિનાઓથી તેમના ઘરોની અંદર કેદ હતા. આ દરમિયાન જાે કોઈનું વજન ઘણું વધી ગયું હોય તો કોઈએ દાઢી-મૂછ અને વાળ વધાર્યા હતા. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની આવી જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે પોતાના પુત્ર તૈમૂર અલી ખાનના હેર કટ કરતા જાેવા મળ્યો હતો. પરંતુ શું તેણે તેની પત્ની કરીના કપૂર ખાનને પણ હેર કટ કર્યા હતા?
તાજેતરમાં સૈફ અલી ખાન હ્લીીં ેંॅ ઉૈંર ્રી જીંટ્ઠજિ જીટ્ઠર્જહ ૩નો ભાગ બન્યો હતો, અને આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેણે કરિનાને હેર કટ કેમ નથી કરી, ત્યારે સૈફ અલી ખાને મજાક કરતા કહ્યું કે, તે મને છરી મારી દેતી. સૈફ અલી ખાને કહ્યું કે, ‘મને લાગે છે કે તે મને છરી મારી દેતી.
સૈફ અલી ખાને કહ્યું, તે ખૂબ જ અનપ્રોફેશનલ થઈ જતું કે હું પ્રયત્ન કરતો, અને તેને વાળ કટ કરી દેતો. તે રાષ્ટ્રીય ધરોહર છે. અમે હજી પણ કામ કરી રહ્યા છીએ, અમે એકબીજાના વાળ સાથે ગડબડ કરી શકતા નથી. જાેકે તે મારા વાળથી ચેડા કરી શકે છે પરંતુ સદભાગ્યે તે હજી સુધી કરી નથી.