મોડલે ૫૦ લોકો સાથે શારીરિક સંબંધ બનાવ્યા

કેલિફોર્નિયા, અમેરિકાની એક મોડલે ડેટ દરમિયાન સામેલ થયેલી એક પાર્ટી વિશે પોતાના વિચાર શેર કર્યા છે. મોડલનું કહેવું છે કે અજાણતા જ તે એક સ્વિંગર્સ પાર્ટીમાં સામેલ થઈ ગઈ. આ પાર્ટી અંગે મોડલે દાવો કર્યો કે પાર્ટી દરમિયાન તેણે ૫૦ પુરુષો સાથે સંબંધ બનાવી નાખ્યા. ૨૪ વર્ષની કાઝુમી સ્ક્વર્ટ્સ નામની મોડલે દાવો કર્યો કે એક રાતમાં જ તેણે ૫૦ પુરુષ સાથે સંબંધ બનાવ્યા.
એટલું જ નહીં મોડલે તો આ અનુભવને પણ સશક્ત બનાવનારો અનુભવ ગણાવ્યો. કેલિફોર્નિયા, અમેરિકાની મોડલે પહેલી ડેટ વિશે જાહેરમાં પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તે ત્યાં એક યુવક સાથે ડેટ પર ગઈ હતી. પરંતુ તેને ખબર નહતી કે ત્યાં શું થવાનું છે.
મોડલનું કહેવું છે કે અમે એક રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે જ યુવકે તેને એક પાર્ટી વિશે જણાવ્યું અને કહ્યું કે ત્યાં તેની સાથે એક યુવતી પણ છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને દરવાજાે ખોલ્યો તો અંદરનું દ્રશ્ય ચોંકાવનારું હતું. પહેલેથી હાજર યુવતી અનેક યુવકો સાથે હતી. મોડલનું કહેવું છે કે તે પહેલા પણ આવી પાર્ટીઓમાં ગયેલી છે જ્યાં પાર્ટનર્સની અદલાબદલી થતી હોય છે.
રિપોર્ટ મુજબ આ મોડલ પહેલા પણ પોતાના ખુલ્લા વિચારોના કારણે ચર્ચામાં રહી છે. મોડલના ઈન્સ્ટાગ્રામ પર ૧,૪૭,૦૦૦ ફોલોઅર્સ છે. હાલમાં જ તેનું બ્રેકઅપ થયું હતું. મોડલ આ પાર્ટીને લઈને તર્ક આપે છે કે અહીંથી તેને એ નક્કી કરવામાં મદદ મળશે કે કયા પ્રકારનો પાર્ટનર તેના માટે સારો રહેશે. મોડલ તેને ‘સાત કલાકની મેરાથન’ દોડ ગણાવી રહી છે.
મોડલ કાઝુમી સ્કાર્ટ્સને પોતાની આ પાર્ટી અંગે જરાય અફસોસ નથી પરંતુ ઉલ્ટું તે તો તેને સારો ટાઈમ સ્પેન્ડ કરવાની રીત ગણાવી રહી છે. મોડલ કહે છે કે મને તેનો કોઈ અફસોસ નથી. ઉલ્ટું અમે બધાએ અમારા અનુભવ વિશે વાત કરી. બધાએ પોતાની પસંદ અને નાપસંદ ગણાવી. ત્યારબાદ યુવકે પોતાનું વચન પૂરું કર્યું અને બધા લોકો એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા.
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ આ મોડલ ચર્ચામાં ત્યારે રહી હતી જ્યારે તેણે ‘બટ લિફ્ટ સર્જરી’ કરાવી. મોડલે બ્રાઝીલિયન બટ લિફ્ટ મેળવવા માટે ઇં૨૦,૦૦૦ (૧૪.૮ લાખ રૂપિયા) ખર્ચ કર્યા. ત્યારબાદ મોડલને બેસવા માટે પણ મુશ્કેલી થવા લાગી. સર્જરી બાદ તે બરાબર બેસી પણ શકતી નથી. મોડલ મોટાભાગે પોતાના બધા કામ ઊભા ઊભા કરે છે. આટલી મુસીબતો પડતી હોવા છતાં તે પોતાનો લુક બદલવા માટે તૈયાર નથી. કારણ કે તે ઓનલીફેન્સ પર તેના દ્વારા કરોડો રૂપિયા કમાણી કરી રહી છે.SSS