Western Times News

Gujarati News

સરદાર પટેલ ગૃહથી સરદાર પટેલ મેમોરિયલ સુધી યોજાયેલ સ્વચ્છતા રેલી

(માહિતી)આણંદ,  કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧લી થી તા. ૩૧મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત” કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં નહેરૂ યુવા કેન્દ્ર- આણંદ દ્વારા કરમસદ સરદાર પટેલ ગૃહ થી સરદાર પટેલ મેમોરિયલ હોલ સુધી સ્વડ્ઢચ્છયતા રેલીનું આયોજન કરવામાં આવ્યુંન હતું.

આ રેલીમાં ગુજરાત નહેરૂ યુવા કેન્દ્રમના રાજય નિયામક શ્રીમતી મનિષા શાહ, ગાંધીનગરના જિલ્લાં યુવા અધિકારી કુ. ભારતી, સીવીએમ યુનિવર્સિટીના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી કાર્તિક જગતાપ, તથ્યર ફાઉન્ડેમશનના શ્રી ભરતભાઇ ગઢવી, સભ્ય, શ્રી કમલેશ ડાભી, ગાંધીનગરના પ્રોગ્રામ ઓફિસર શ્રી મહેશ પટેલ, સહિત સીવીએમ યુનિવર્સિટી, વિદ્યાગનરના એન.એસ.એસ. સાથે જાેડાયેલ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

સરદાર પટેલ ગૃહ ખાતેથી સ્વાચ્છ.તા રેલીના પ્રારંભે રાજય નિયામક શ્રીમતિ મનિષા શાહે સ્વધચ્છ.તા રેલીમાં ઉપસ્થિપત સર્વેને સ્વ ચ્છવતાના શપથ લેવડાવ્યાર હતા. સરદાર પટેલ ગૃહ ખાતેથી પ્રારંભ થયેલ આ રેલી સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સમાપ્તા થઇ હતી. આ રેલીએ માર્ગમાં સ્વ્ચ્છ તાનો સંદેશો પહોંચાડવાની સાથે માર્ગમાંથી અંદાજે ૨૫ કિલોગ્રામ જેટલો વેસ્ટ પ્લાલસ્ટિીક કચરો એકત્ર કર્યો હતો.

આ સમગ્ર સ્વ ચ્છરતા રેલી આણંદ નહેરૂ યુવા કેન્દ્ર ના જિલ્લાા યુવા અધિકારી શ્રી અક્ષય શર્મા અને સંજય પટેલની રાહબરી હેઠળ કરવામાં આવ્યુંર હતું. જેમાં કેન્દ્રાના તમામ તાલુકાના રાષ્ટ્રી ય યુવા કર્મીઓ સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.