“ફક્ત રૂ. 100 સાથે ક્રિપ્ટો ટ્રેડીંગ શરૂ કરો” કહે છે રણવીર સિંઘને સમાવતી નવી કોઇન સ્વિચ કુબેર ઍડ
ક્રિપ્ટો માર્કેટ અગ્રણી કોઇનસ્વિચકુબેર ક્રિપ્ટો રોકાણને ઓનલાઇન ફૂડ ઓનલાઇન કરવા જેટલું સરળ છે
ભારતનું સૌથી મોટુ અને અત્યંત મૂલ્યવાન ક્રિપ્ટો પ્લેટફોર્મકોઇનસ્વિચકુબેર દ્વારા નાણાંકીય સુખાકારી અને ભારતીય માટે પણ સમાન નાણાં બનાવવા માટેના સતત પ્રયત્નો બોલિવુડ સુપરસ્ટાર રણવીંર સિંઘને સમાવતી એક ઍડ લોન્ચ કરી છે. તાજેતરની ઍડ સ્પોટલાઇટ્સ કોઇનસ્વિચકુબેરની નવીન ઓફરિંગ્સ જે યૂઝર્સને ફક્ત રૂ. 100માં ક્રિપ્ટોમાં રોકાણ શરૂ કરવાની મંજૂરી આપે છે.
આ ઍડ ફિલ્મ એ #KuchTohBadlegaનો એક ભાગ છે, જે કોઇનસ્વિચકુબેરની તાજેતરની 360 ડિગ્રી ઍડ કેમ્પેન (First Film, Second Film , Third Film) ટેલિવીઝન, પ્રિન્ટ અને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+ હોટસ્ટાર સહિતનાવિવિધ ઓનલાઇન અને ડિજીટલ પ્લેટફોર્મ પર ચાલી રહી છે.
કોઇનસ્વિચકુબેરની (coinswitch.co) સરળ, યૂઝર ફ્રેંન્ડલી ઇન્ટરફેસ યૂઝર્સને બિટકોઇનના ફ્રેક્શનલ બીટ્સ અને અન્ય લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ શરૂ કરવામાં મદદ કરે છે.
ક્રિપ્ટો યુનિકોર્ન ચેઇન એનાલિસીસ સાથે કામ કરે છે જેથી દરેક ક્રિપ્ટો વ્યવહારો કોઇપણ પ્રકારની સુરક્ષા ઉલ્લંઘન અને નાણાંકીય અનિયમિતતાઓથી ચોખ્ખા અને સુરક્ષિત હોય.
અન્ય ક્રિપ્ટોકર્સી એક્સચેંજીસને બદલે કોઇનસ્વિચકુબેર ભારતના અને વૈશ્વિક સ્તરના અન્ય ક્રિપ્ટો એક્સચેંજીસમાંથી તરલતાના પૂલને ખેંચી લાવે છે જેથી યૂઝર્સને શ્રેષ્ઠ દરે ટ્રેડ કરવામાં મદદ કરી શકાય.
કોઇનસ્વિચકુબેરના ચિફ બિઝનેસ ઓફિસર શરણ નાયરે જણાવ્યું હતુ કે, “ખરીદવાના તબક્કા વખતે યૂઝર્સને ઊંડી જાણકારી પૂરી પાડવા માટે સંઘર્ષ કરીએ છીએ જેથી તેમને સુમાહિતગાર રોકાણ નિર્ણયો લેવામાં મદદ કરી શકાય. ક્રિપ્ટોકરન્સી અને #MakingIndiaInvestવિશે સતર્કતામાં વધારો કરવાના અમારા સતત પ્રયત્નોમાં અમે સુપરસ્ટાર અને મહાન યૂથ આઇકોન રણવીર સિંઘ સાથે ભાગીદારી કરતા ખુશ છીએ.
આપણા યૂઝર બેઝમાંથી 60%થી વધુ ટિયર 2-3 શહેરોના છે અને તેમાં અર્ધા ભાગના 28 વર્ષથી ઓછી વયના છે. રણવીર અતુલનીય ઉર્જા, જુસ્સો અને વિશ્વસનીયતા ધરાવે છે જે અમને વ્યસ્ત, શિક્ષીત કરવામાં અને વધુને વધુ ભારતીયોને ક્રિપ્ટો ક્રાંતિ વિશે રોમાંચિત કરવામાં મદદ કરશે.”
કોઇનસ્વિચકુબેર દ્વારા ભારતની 1.9 અબજ ડોલરની અત્યંત મૂલ્યવાન ક્રિપ્ટો યુનિકોર્ન બનવા માટે સપ્ટેમ્બર 2021માં કોઇનબેઝ વેન્ચર્સ અને એન્ડ્રીસેન હોરોવિત્ઝ (a16z) પાસેથી સિરીઝ Cમાં 260 મિલીયન ડોલર ઊભા કર્યા હતા.
કંપનીએ 15 મહિનામાં જ રેકોર્ડ 11 મિલીયન રજિસ્ટર્ડ યૂઝર્સના આંકને વટાવી દીધો છે અને હવે તેના વધી રહેલા ગ્રાહક વર્ગને વિવિધ રોકાણ વિકલ્પો ડિલીવર કરવાની યોજના ધરાવે છે.