Western Times News

Gujarati News

ઉનાળાની શરૂઆતમાં જ પક્ષીઓ માટે પાણીના ફ્રી કુંડા વિતરણ

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમય થી ભારતી ફાઉન્ડેશન અને ધ ગોડ ગિફ્ટ ફાઉન્ડેશન દ્વારા અબોલ જીવ સેવા નું કાર્ય કરવામાં આવે છે .

અબોલ જીવો ની પીડા સમજવી અને સારવાર આપી સાજા કરવા એવા કાર્યો આ સંસ્થા દ્વારા સતત કરવામાં આવે છે . તેમાં આ ઉનાળા માં અબોલ જીવો અને પશુઓ ને પાણી ની સુવિધા પૂરી પાડી રહે તે માટે ૧૦૦૦ મફત પાણી ના કુંડ વિતરણ કરવાની અનોખી પહેલ આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.