Western Times News

Gujarati News

ચિઠોડા ગામમાં  વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત રક્ત દાન કેમ્પમાં 52 બોટલ રક્તદાન એકત્રીત થયું

તસવીરઃ જીત ત્રિવેદી, ભિલોડા

ભિલોડા, વિજયનગર તાલુકાના ચિઠોડા ગામમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હતું.ચિઠોડા ગામની ધી ચિઠોડા નાગરીક શરાફી સહકારી મંડળી લિ.,ચિઠોડા વેપારી મહા મંડળ,ચિઠોડા ગામના ગ્રામજનો દ્વારા રક્ત દાન શિબિર ચિઠોડા ગ્રામ પંચાયતના હોલ ખાતે યોજાઈ હતી.રક્ત દાન કેમ્પમાં 52 બોટલ રકત એકત્રીત થયું હતું.ચિઠોડા ગામના યુવાનો, નાગરિકો, વેપારીઓએ રક્ત દાન કર્યું હતું. રક્ત દાન મહા દાન સૂત્રને સાર્થક કર્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.