Western Times News

Gujarati News

અભિનેત્રી મૌની રોય સાડીમાં પરીથી પણ સુંદર લાગે છે

મુંબઇ, ટીવીની નાગિન મૌની રોય દરેક લુકમાં કહેર વર્તાવવા લાગી છે. તેણે હવે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે પરી કરતાં પણ સુંદર લાગી રહી છે. તેમણે પોતાની આ તસવીરો ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.

મૌની રોયે ઇંસ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે. ફોટોઝમાં મૌની રોય સાડી પહેરેલી જાેવા મળી રહી છે.

ઇન્ટરનેટ પર તેમનો લુક છવાઇ ગયો છે. મૌની રોયે સાડી સાથે કાનમાં ઝુમકા અને ગળામાં સુંદર નેકલેસ પહેર્યો છે જે તેમના લુક પર ચાર ચાંદ લગાવી રહ્યો છે. મૌની રોયે કેમેરા સામે એક એકથી ચઢિયાતા પોઝ આપ્યા છે જેમાં તેમના હુસ્નનો નિખાર સામે આવ્યો છે. અભિનેત્રી મૌની રોયના હુસ્ન પર ફેન્સ ફિદા થઇ ગયા છે અને કોમેન્ટ સેક્શનમાં તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.