કેરળ સાક્ષરતા પરીક્ષામાં 89/100 સ્કોર કરતી 104 વર્ષીય મહિલાની વાયરલ તસવીર જોવા મળી
104 વર્ષ ની મહિલા વાયરલ તસ્વીર માં દિલ ખોલીને હસી રહી છે.IAS અવનીશ શરણ દ્વારા શેર કરવામા આવેલી આ તસ્વીર માં કેરલ ની સાક્ષરતા પરીક્ષામાં મહિલા 89/100 સ્કોર કર્યો છે. આ જોઈને લાગે છે કે
“ઉંમર માત્ર એક નંબર છે”!
104 year old Kuttiyamma from Kottayam has scored 89/100 in the ‘Kerala Literacy Mission’ test.
Look at her smile.❤️ pic.twitter.com/39Jwg5AoTJ
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) April 12, 2022