Western Times News

Gujarati News

સંતરામપુર લીમડામુવાડી ગામે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સંતરામપુર તાલુકા ના સબ સેન્ટર રાણીજીની પાદેડી ના એમ.એમપીએચડબલયુ યુનુસભાઈ અને સીએચઓ દ્વારા લીમડામુવાડી ગામે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મેલેરિયા તાવ વિશે ને મેલેરિયા ના મચ્છર ના જન્મ કયાં ને કેવી રીતે થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
તસવીર..ઈનદવદન પરીખ.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.