Skip to content
Western Times News

Western Times News

Gujarati News

  • Gujarat
    • Ahmedabad
    • Rajkot
    • Vadodara
    • Surat
  • National
  • International
  • Business
  • Sports
  • Featured
  • Entertainment
    • Bollywood
    • Hollywood
  • Hindi News
  • ENGLISH News
  • About Us
    • Advertise with us
  • E-Paper

જંબુસર પોસ્ટમાં દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવ્યા બાદ પણ એનઓસી માટે ધક્કા ખાતો ડાભાનો પરિવાર

28/04/2022 Deepak WT

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના ડાભા ગામના હંસાબેન પરમારે પોસ્ટમાં ભરપાઈ કરવાના દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવવા છતાય એનઓસી લેટર માટે પોસ્ટ અધિકારીઓ ધક્કા ખવડાવે છે.
જંબુસર તાલુકાના ડાભા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે પરસોતમ ડાયાભાઈ પરમાર ફરજ બજાવતાં હતા જેઓ  ૨૦૦૮ માં અવસાન પામ્યા ત્યાર બાદ એક માસ બાદ  પોસ્ટ ખાતા દ્વારા ઓડિટ કરાયું હતું.
જેમાં ખાતાધારકોની પાસબુક માંથી રકમ ઉપડી ગઈ હોય તેઓ પોસ્ટ ખાતા દ્વારા આરોપ લગાવાયો અને સાડા આઠ લાખ રૃપિયાની  પત્ની હંસાબેન પરસોત્તમભાઈ પરમારને પોસ્ટ ખાતા દ્વારા નોટિસ આપી રકમ ભરપાઈ કરવા જણાવેલ અને આ લેણી રકમ ખેતરના મહેસૂલ પર ચઢાવવામાં આવેલ.
સાડાઆઠ લાખ વત્તા વ્યાજની રકમ મળી હંસાબેન પરમારે દસ લાખ ઉપરાંતની રકમ પોસ્ટ ખાતામાં  ૯/૨૦૨૧ માં જમા કરાવેલી હોય ત્યાર બાદ હંસાબેન પરમારે એનઓસી માટે વખતોવખત પરિવાર સાથે પોસ્ટ ઓફિસમાં આવતા હોય અધિકારીઓ દ્વારા બહાના કાઢી ભરૂચ અમદાવાદ જવા કહે છે.
પરિવાર ભરૂચ જાય તો અમદાવાદનું કહે છે કોઈ સંતોષકારક જવાબ મળતો નથી કે નથી એનઓસી મળતી આટલો સમય વીતવા છતાં પરિવારને એનઓસી નહીં મળતાં પરિવાર હેરાન પરેશાન થવા પામ્યો છે અને મીડિયાનો સહારો લઈ પોતાની આપવીતી જણાવી વહેલી તકે પોસ્ટ ખાતા દ્વારા એનઓસી મળે તેમ પરિવાર ઈચ્છી રહ્યું છે.

Read News In Hindi

Read News in English

Post Views: 224

Continue Reading

Previous ગુજરાતના વિદ્યાર્થીઓએ દૂબઈમાં યોજાયલ કરાટે ટુર્નામેન્ટમાં જીતી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું
Next રાજપારડી ગામની ૫૫ વર્ષીય વૃધ્ધા અસ્થિર મગજના કારણે એક મહિનાથી લાપતા

National

પટનામાં ‘ખાન સર’ના કોચિંગ સેન્ટર પર કેમ હુમલો કરી તોડફોડ કરાઈ?

04/06/2026 WT Dy.Editor

સુપર અલ નીનોનું સંકટ: વર્ષ 2026-27માં ભારતીય ચોમાસા પર જોખમ અને ભયંકર દુષ્કાળની ચેતવણી

04/06/2026 WT Dy.Editor

ભારત-નેપાળ સીમા વિવાદ પર વિદેશ મંત્રાલયનું કડક વલણ: ત્રીજા પક્ષની દખલગીરી અસ્વીકાર્ય

04/06/2026 WT Dy.Editor

આઈટીની નોકરી છોડી મહિલા બની ઓટો ડ્રાઈવર: મહિને કમાય છે ₹60,000!

04/06/2026 WT Dy.Editor

International

ક્વેટામાં ટ્રેન પર થયેલા બોમ્‍બ હુમલામાં સંડોવાયેલા ૧૭ આતંકવાદીઓને પાક. સુરક્ષા દળોએ ઠાર માર્યા

03/06/2026 WT Dy.Editor

અમેરિકામાં એકસાથે ૩૦ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ ભારતીયોની ધરપકડ

03/06/2026 WT Dy.Editor

ઈરાને પાડોશી દેશ કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક કર્યો

02/06/2026 WT Dy.Editor

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી ૬૦ દિવસ સીઝફાયર

30/05/2026 WT Dy.Editor

Gujarat

HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે 2,800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી

04/06/2026 WT Dy.Editor

અદ્યતન રોબોટિક ઓન્કોલોજી કેરમાં નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું 1,600થી વધુ યુરો-ઓન્કોલોજી રોબોટિક સર્જરી અને 1,000થી વધુ રોબોટિક પ્રોસ્ટેટ કેન્સર સર્જરી સાથે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ, 4...

“એક પેડ મા કે નામ ૩.૦” અંતર્ગત રાજ્યભરમાં પ્રથમ દિવસે જ 6 લાખ વૃક્ષોનું વાવેતર થશે

04/06/2026 WT Dy.Editor

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતમાં “એક પેડ મા કે નામ ૩.૦”મહાઅભિયાનનો ગાંધીનગરથી કરાશે શુભારંભ ગાંધીનગર લોકસભા વિસ્તારને 'હરિયાળા લોકસભા' બનાવવા માટે વન વિભાગ દ્વારા અંદાજે ૫૦૦...

દહેજ PCPIR ખાતે પ્રદૂષિત પાણીના અસરકારક નિકાલ માટે 475 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે

04/06/2026 WT Dy.Editor

જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેન નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેનની સુવિધાઓથી ફાર્મા ક્લસ્ટરના વિકાસને મળશે નવી ગતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના...

વર્ષ 2025-26 માટે વિવિધ કેટેગરીમાં સાહિત્યકારોને રાજ્યપાલના હસ્તે પારસ ચંદ્રકથી સન્માનિત કરાયા

04/06/2026 WT Dy.Editor

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો  સાહિત્યકારો જ્યોત સમાન છે જે પોતે પ્રજ્વલિત થઈને સમાજને સાચો દિશાદર્શન અને પ્રકાશ આપે છે:...

સિવિલ હોસ્પિટલના ‘અમરકક્ષ’ની મુલાકાતે પહોંચેલા આરોગ્ય મંત્રીએ અંગદાતાઓના સર્વોચ્ચ બલિદાનને બિરદાવ્યું

04/06/2026 WT Dy.Editor

અંગદાન એ અંત નથી, પરંતુ અનેક જીવનમાં નવી શરૂઆત છે: આરોગ્ય મંત્રી  અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતાઓની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે નિર્મિત વિશેષ “અમરકક્ષ”ની રાજ્યના...

You may have missed

HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે 2,800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી

04/06/2026 WT Dy.Editor

“એક પેડ મા કે નામ ૩.૦” અંતર્ગત રાજ્યભરમાં પ્રથમ દિવસે જ 6 લાખ વૃક્ષોનું વાવેતર થશે

04/06/2026 WT Dy.Editor

દહેજ PCPIR ખાતે પ્રદૂષિત પાણીના અસરકારક નિકાલ માટે 475 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે

04/06/2026 WT Dy.Editor

વર્ષ 2025-26 માટે વિવિધ કેટેગરીમાં સાહિત્યકારોને રાજ્યપાલના હસ્તે પારસ ચંદ્રકથી સન્માનિત કરાયા

04/06/2026 WT Dy.Editor

Office Address

WESTERN TIMES PUBLICATIONS PVT. LTD.
Reg. Office: 301, 3rd Floor, Gala Argos,
B/h. Harikrupa Tower, Gujarat College Road,
Ellisbridge, Ahmedabad-380006,
Gujarat, India.
Off. Mobile: +91-9662933775
Editorial Desk: +91-79-26402880
E-Mail: [email protected]
Advertisement: +91-79-26402881
E-Mail: [email protected]
Fax: +91-79-26402882
Circulation: +91-9427616783

Direction to us!

Copyright © All rights reserved. | Newsphere by AF themes.