Western Times News

Gujarati News

દિવ્યા ભારતીની કાર્બન કોપી છે તેની બહેન

મુંબઈ, કૈનાત અરોરા દિવ્યા ભારતીની પિતરાઈ બહેન છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કૈનાત અરોરા તમિલ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં જાેવા મળી છે. કૈનાત અરોરાએ ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’થી બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

કૈનાત અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દિવ્યા ભારતીની બહેન કૈનાત અરોરા પણ તેની જેમ જ અભિનેત્રી છે. તેનો જન્મ ૨ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ થયો હતો. કૈનાત અરોરા દિવ્યા ભારતીની પિતરાઈ બહેન છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કૈનાત અરોરા તમિલ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં જાેવા મળી છે. દિવ્યા ભારતી અને કૈનાત સગી બહેનો ન હતી, પરંતુ તેમની વચ્ચેનો પ્રેમ સગી બહેનોથી ઓછો નહોતો. કૈનાત અરોરાનો ચહેરો દિવ્યા ભારતી સાથે એટલો મળતો આવે છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કૈનાત અરોરા અક્ષય કુમારની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં જાેવા મળી હતી.

કૈનાત અરોરાએ ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’થી બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી. કૈનાત અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર કૈનાત અરોરાના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે. તે અવારનવાર તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. કૈનાત અરોરાને માત્ર ઈન્સ્ટાગ્રામ પર ૨૦ લાખથી વધુ લોકો ફોલો કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.