Western Times News

Gujarati News

જ્હાનવી કપૂરે બોડીકોન ડ્રેસમાં આપ્યા હોટ પોઝ

મુંબઈ, જ્હાનવી કપૂર માત્ર એક શાનદાર અભિનેત્રી નથી પરંતુ તેની સાથે જ તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુકના કરોડો ચાહકો છે. જ્હાન્વી કપૂરની એક તસવીર પર લાખો લોકો કોમેન્ટ કરે છે. હવે જ્હાન્વી કપૂરે નવી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે. આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ ફોટોશૂટમાં તેના એક્સપ્રેશન્સ પણ અદભૂત લાગી રહ્યા છે. ફેન્સ ઓરેન્જ કલરના ડ્રેસમાં જ્હાન્વી કપૂરના વખાણ કરતા થાકતા નથી. જ્હાન્વી કપૂરે આ તસવીરોમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સાથે જ લાઇટ મેકઅપમાં તેની ગ્લેમરસ સ્ટાઇલ પણ જાેવા જેવી છે.

દરેક તસવીરમાં જ્હાન્વી કપૂર અલગ-અલગ પોઝ આપતી જાેવા મળે છે. હકીકતમાં તેણે આ ફોટોશૂટ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે કરાવ્યું હતું. જ્હાન્વી કપૂરની આ તસવીરો પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરીને તેના વખાણ પણ કર્યા છે.

આ સાથે ચાહકો પણ તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે. ઓણમ તહેવાર પર પણ જાહ્નવી કપૂરે નારંગી સાડીમાં તેની તસવીરો શેર કરી હતી. તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.