Western Times News

Gujarati News

ફઇએ ભત્રીજા પર ખાર રાખી ચાકુના ૨૦ ઘા ઝીકી દીધા

Youth suicide in bus

Files Photo

ભોપાલ, મધ્યપ્રદેશની રાજધાની ભોપલમાંથી એક સનસનાટી મચાવનારી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં સગી ફઇએ જ ભત્રીજા પર ચાકુથી જીવલેણ હુમલા કર્યો હતો અને પોતે હાથની નસી કાપી લીધી હતી ઘટનાના પગલે પરિજનો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તનો તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડાયો હતો.

ભોપલના હનુમાન ગંજ વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો જેમાં પરિવારમાં મોભી માતાનો નિધન થતા ભાઇ દુખીન થવાથી બહેને ગુસ્સે ભરાઇ હતી અને ભાઇના દીકરા એટલે કે ભત્રીજા પર આ બાબાતનો ખાર રાખી ૨૦થી વધુ ચાકુ ઘા છીકી દીઘા હતા અને પોતે હાથની નસ કાપી નાટક કર્યો હતો જેને લઇ આરોપી ઇજાગ્રસ્ત મહિલા હાલ હોસ્પટિલમાં સારવાર હેઠળ પોલીસે હત્યા પ્રયાસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આરોપી મહિલાનો નામ અસામા છે.જે પોતાના ભાઇ સાથે ભોપલમાં ખાતે રહેતી શનિવારેહતી માતાના મોતની સૂચના દીકરાને આપી પણ તે સમાચાર સાંભળીને દુખી ન થયો અને ના ભોપાલ આવવા માટે કઈક કહ્યુ. તેના પર ગુસ્સે થઈ ફઈબાએ ફોન રાખીને રસોડાથી ચાકુ લાઈને ભત્રીજા પર ઘા માર્યા.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.