Western Times News

Gujarati News

પાણી-પુરી ખાતા હોવ તો ચેતી જજોઃ પાણીમાં વપરાતો ખતરનાક એસીડ

Files Photo

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના પાણી-પુરી રસીયાઓ ચેતજાે

બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાંમાં પાણી-પુરી ખાનારાઓની સંખ્યા વધવા લાગી છે. આપપાણીપુરી ખાતા હોવ તો જરા ચેતજાે… કારણ કે સાબરકાંઠા જીલ્લમાં પણ પાણીપુરી ના પાણીમાં ખતરનાક ઓકિઝકીલીક એસીડ વાપરવામાં આવતુ હોવાનું જાણવા મળેલ છે.

અને તેનાથી એસીડીટી ઉપરાંત પથરી તેમજ કીડનીના રોગો ઉદ્‌ભવતા હોવાનું જાણવા મળેલ છે. પાણીપુરવાળા મોઘી ખાટી આંબલીના બદલે. સસ્તા ઓકિઝકસીડલીફ એસીડઢનો ઉપયોગ કરી પાણીપુરી ખાતા રસીયાનોા આરોગ્ય સાથે મોટો ધોકો કરી રહયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ સાબરકાઠા જીલ્લાના હિંમતનગર, ઈડર મોડાસા, ભિલોડા, ખેડબ્રહ્મા, વિજયનગર, ધનસુરા અને બાયડમાં સમીસાંજથી રાત્રીના ૮૦૦ કલાક સુધીમોટા ભાગની પાણીપુરીની લારીઓ ઉપર પાણી પુરી ખાનારાઓની મોટી કતાર ઉભરાતી જાેવા મળી રહી છે.

કેટલાક શહેરી વિસ્તારોમાં ફલાણાની જ પાણીપુરી ખવાય તેવી એક ગજબનો સ્વાદ તેઓએ પાણી-પુરીના રસીયાઓને જીભ ચટકાવી દીધો છે. ત્યારે હવે અત્યાર સુધી પાણી-પુરી ખાનારાઓને પાણી પુરી ખાધાના બીજા દિવસે શરીરકમાં બળતરા રૂપ એસીડીટી થઈ હોય કે પછી

વારંવાર પાણી-પુરી આરોગવાથી પથરી અને કીડનીના ઓકિઝકીલીક એસીડ ખવડાવી રહયો છે. જીલ્લામાં રપ૦થી વધુ પાણીપુરીનીલારીઓ દ્વારા દૈનિક પોણા બે લાખથી પણ વધુનો પાણી પુરીવાળા ધંધો કરી રહયા છે. અને પાણી-પુરીનું પાણી જેટલું તમતમતું અને ચટાકેદાર હોય તેટલી પાણી પુરી વધુ વખણાય અને વેચાતી હોય છે.

ત્યારે સાબરકાંઠાના કેટલાક શહેરી વિસ્તારોમાં પાણીપુરીવાળા પોતાનું આગવું નામ ઉભું કરી શકાય છે. પરંતુ તેમની ભીતરમાં ડોકીયું કરવામાં આવે છે. તો પાણીપુરીનાા પાણીમાં મોઘી આંબલીથી ખટાશ ઉભી કરી પાણી પુરીનું પાણી મતમતું ચટાકેદાર બનાવાનું હોય છે. પરંતુ તેના બદલે સસ્તુ ઓકિઝલીક એસીડ વાપરી પાણીને તમતમતું બનાવી દેવામાં આવે છે. અને ઓકિઝલીક એસીડથી ભરપુર પાણીવાળી પાણી-પુરી ખાવામાં આવે તો તે ભવીષ્યમાં અલ્સર પણ નોતરતું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.