બોલ્ડનેસના મામલે મલાઈકાને પણ ટક્કર આપે છે અરબાઝની ગર્લફ્રેન્ડ

જ્યોર્જિયાની લેટેસ્ટ તસવીર વાયરલ
વાયરલ તસવીરમાં જ્યોર્જિયાએ હદથી વધારે રિવિલિંગ ડ્રેસમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે
મુંબઈ,બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયા પોતાના બોલ્ડનેસને લીધે ચર્ચામાં છે. હવે એક વખત ફરીથી જ્યોર્જિયા પોતાની લેટેસ્ટ તસવીરોવે લઈને ચર્ચામાં આવી ગઈ છે. મોડલ અને એક્ટ્રેસ જ્યોર્જિયા હાલમાં જ મુંબઈમાં જાેવા મળી હતી.
View this post on Instagram
મુંબઈમાં ફોટોગ્રાફર્સે જ્યોર્જિયાને સ્પોટ કરી હતી. આ દરમિયાન તેની ઘણી બધી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જ્યોર્જિયાની આ સુપરસેક્સી તસવીરો જાેઈ ફ્રેન્ડ્સ પણ ફિદા થઈ ગયા છે. જ્યોર્જિયા આ દરમિયાન કેઝ્યુઅલ લુકમાં જાેવા મળી હતી.
જાે કે તસવીરમાં તમે જાેઈ શકો છો કે કેઝ્યુઅલ લુક હોવા છતાં પણ જ્યોર્જિયા એકદમ બોલ્ડ દેખાય છે. વાયરલ તસવીરમાં જ્યોર્જિયાએ હદથી વધારે રિવિલિંગ ડ્રેસમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. કેમેરાની સામે જ્યોર્જિયાનો હદથી વધારે બોલ્ડ અંદાજ તેના ફેન્સને ઘણો પસંદ આવ્યો છે.
તે સાથે જ તમામ ફેન્સનું કહેવું છે કે જ્યોર્જિયાની આ અદાથી અરબાઝ તેની પાછળ પાગલ છે અને છૂટાછેડા પછી મલાઈકાને ભૂલવામાં જ્યોર્જિયાએ તેની મદદ કરી છે.ss1