પુલ્હા આશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ ડાકોર ખાતે સ્કાઉટ ગાઈડ તાલીમ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)ડાકોર, યાત્રાધામ ડાકોર પુલ્હા આશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રણ દિવસ તાલીમ યોજવામાં આવ્યો જેમાં જિલ્લામાંથી પાંચ સંસ્થાઓના બાળકો ભાગ લીધો પુલ્હા આશ્રમ સ્કુલ. મહુધા .સંતરામ નડિયાદ રઢું. શાખાના વિદ્યાર્થીઓ ૧૦૯ વિદ્યાર્થીઓ તાલીમ લીધી આ સ્ક્રાઉટ કેમ્પમાં પ્રાર્થના ઝંડા ગીત ના વિવિધ પ્રાથમિક સારવાર ગેજેટ્સ ગડા ગીતા રમતો અભ્યાસક્રમની તાલીમ આપવામાં આવી તાલીમમાં જિલ્લા ચીફ કમિશનર સી જે પટેલ જિલ્લા મંત્રી વાય એસ પટેલ તથા તાલીમ કમિશનર બાળકોને તાલીમ આપવામાં આવી સમગ્ર તાલીમ માંઆવેલ સ્કાટ ની ભોજન વ્યવસ્થા પુલ્લા આશ્રમના આચાર્યશ્રી બી કે સર કરી હતી.