ધનસુરા ખાતે ટ્રેડીશનલ ડેની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ)બાયડ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે ટ્રેડીશનલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે ટ્રેડીશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ પરંપરાગત ડ્રેસ પહેરી કોલેજ આવ્યા હતા અંતે વિદ્યાર્થીઓએ થોડા સમય માટે ગરબાની રમઝટ બોલાવી હતી.
પ્રિ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા મંત્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડયુ હતુ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન સી.આર.પટેલ તથા સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યુ હતુ.