Western Times News

Gujarati News

અવનીત કૌરે બ્લેક ડ્રેસમાં ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન

મુંબઈ, અવનીત કૌર સ્ટાઈલથી લઈને એક્ટિંગ અને મોડેલિંગની માલકિને છે. આટલી નાની ઉંમરમાં અવનીતે પોતાની એક્ટિંગ અને પોતાના લુક્સથી લોકોની દીવાના બનાવે છે. એકવાર ફરી એક્ટ્રેસે પોતાની તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યુ છે. આ તસવીરોમાં તે કાળા રંગના ડ્રેસમાં જાેવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

આ ફોટોથી તેણી દરેકના હોશ ઉડાડી રહી છે. અવનીત કૌર પોતાની સ્ટાઈલથી લઈને એક્ટિંગ અને મોડેલિંગની માલકીન છે. એટલી ઓછી ઉંમરમાં અવનીતે પોતાની એક્ટિંગ અને પોતાના લુક્સથી સૌને દીવાના બનાવી રહી છે. નાની ઉંમરમાં એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ અને ઓળખ બનાવી છે.

હસીના એક ફેશનિસ્ટા છે અને તેણી પોતાની ફીટનેસનું ધ્યાન રાખે છે. લોકો પોતાની એક્ટિંગ, ડાન્સ અને તેની સુંદરતાને ખૂબ પસંદ કરે છે અને લોકો તેના વખાણ પણ કરે છે. આજ કારણ છે કે, તેના ઈન્સ્ટાગ્રામ પર ૩૨.૯ મિલિયન ફોલોઅર્સ છે. એટલાં ફોલોઅર્સ તો મોટા-મોટા સ્ટાર્સ નથી. જે અવનીતના ચાહકો છે. ડીવા પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરતી રહે છે. એકવાર ફરી એક્ટ્રેસે પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે.

આ તસવીરોમાં તે કાળા રંગના ડ્રેસમાં જાેવા મળી રહી છે. જે તમારા હોશ ઉડાવી દેશે. આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક કલરના જમ્પસૂટમાં જાેવા મળી રહી છે. ગળામાં તેણીએ ગોલ્ડન કલરની ૨ લેયરવાળી ચેઇન પહેરેલી છે. વળી, હાથમાં બ્રેસલેટ અને વીંટી પણ પહેરેલી જાેવા મળી રહી છે. એક્ટ્રેસે પોતાના વાળને બ્લૂ કલર કરેલો જાેવા મળી રહ્યો છે. આ ફોટામાં તેણી ખૂબ જ ગ્લેમરસ જાેવા મળી રહી છે. કેમેરા સામે એક પછી એક કિલર પોઝ આપતી જાેવા મળી રહી છે.

એવનીતની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની આ પોસ્ટ પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. અવનીત કૌર હંમેશા ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેની બોલ્ડનેસ સામે તો મોટી-મોટી એક્ટ્રેસ પણ ફેઇલ છે.

જાેકે અવનીતને ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોને કારણે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો છે. પરંતુ, તેનાથી અવનીતને કોઈ મોટો ફરક નથી પડતો. અવનીત જેવી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અપલોડ કરે છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.