કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી નજીક,
ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળ સપાટી વધતા કાઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા, #navsari @CollectorNav #gujaratrain pic.twitter.com/BW17OfHkme
— DD News Gujarati (@DDNewsGujarati) July 24, 2024
નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા – ભારે વરસાદને પગલે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર સતર્ક બન્યું