Western Times News

Gujarati News

ભુજ-કચ્છના ભાજપના પ્રભારીના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રીનું સન્માન કરાયુ

ભુજ, કચ્છ-ભુજ ખાતે મુસ્લિમ સમાજની વિવિધ જ્ઞાતિઓ ના આગેવાનો વકીલો. સામાજિક અગ્રણીઓ વિગેરે દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાઝી નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર સન્માનનો કાર્યક્રમ કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના આઈ ટી સેલ ના ફારૂક ઉસ્માન સમા એ કરેલ આ સન્માન કાર્યક્રમમાં ભાજપા કચ્છ જિલ્લા લઘુમતી મોરચા ના પ્રમુખ આમદ ભાઈ જત,મહામંત્રી ગુલામહુસેન ભાઈ,પ્રદેશ કારોબારી સભ્ય અહેમદશા સૈયદ ,અયુબ ભાઈ જત ભુજ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ હજી ગફુર શેખ,કાર્યકારી પ્રમુખ અમીનભાઈ મોગલ,કચ્છ જિલ્લા લઘુમતી મોરચાના મંત્રી ઈમ્તિયાઝભાઈ સોઢા,

ભુજ શહેર લઘુમતી મોરચાના મંત્રી જાવેદ એ સુમરા,સક્રિય કાર્યકર્તા ઝુલ્ફીકારભાઈ સુમરા,તથા ભાજપા ના નગર સેવકો કાસમભાઈ કુંભાર ( ધાલાભાઈ ) ઈમરાન પરમાર,રાષ્ટ્રીયવાદી મુસ્લિમ પસમંદા માહાઝ ના કચ્છ જિલ્લા ના પ્રમુખ અમીરફેઝલ મિરખાન મૂતવા,શિયા જમાત માં પ્રમુખ મૃતુઝાભાઈ ખોજા, સોયબભાઈ ધાલાની, અઝીઝભાઈ કોઠારી, ફિરોઝભાઈ સમા, ઝહિર અબ્બાસ સમા,

તથા મારા દિલ અઝીઝ પરમ મિત્રો,પરિવાર ના સભ્યો,પ્રેસ મિત્રો,સંસ્થાઓ ના ટ્રસ્ટીઓ,વકીલ મિત્રો,વેપારી મિત્રો,મંડલ મોરચાના અબદુલ ભાઈ લંઘા,મુબારકભાઈ કુભાર,તથા હોદેદારો તથા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.