Western Times News

Gujarati News

વાસણા મ્યુનિસિપલ શાળા નંબર 5 ખાતે નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે વાસણા મ્યુનિસિપલ શાળા નંબર 5 ખાતે નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. આ મેગા મેડિકલ કેમ્પ મેયર પ્રતિભાબેન જૈન, સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણા, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ, તથા વોર્ડ કાઉન્સિલરોની હાજરીમાં કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો‌.જેમાં નગરજનોની આરોગ્ય તપાસ તથા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad Municipal Corporation organized a free Mega Medical Camp at Vasana Municipal School No. 5 for the health well being of the citizens of the city. This Mega Medical Camp was opened in the presence of Mayor Pratibhaben Jain, Member of Parliament Dineshbhai Makwana, MLA Amitbhai Shah of Ellis Bridge, and Ward Councillors.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.