Western Times News

Gujarati News

અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજક ચંદ્રકાન્ત પટેલ ને “વાંચે ગુજરાત” માં એવોર્ડ એનાયત 

ભિલોડા:  ખેડા જિલ્લામાં આજે “ વાંચે ગુજરાત “ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ માં ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ , ગુજરાત સમાચારના પ્રસિદ્ધ સન્માનનીય લેખક પરાજિત પટેલ, જાણીતા આયુર્વેદ તજજ્ઞ શશીનાથ ઝા સાહેબ , સાહિત્યકાર સતિષભાઇ દેસાઈ તથા જાણીતા સાહિત્યકાર માનનીય ડો. દિપક કાશીપુરીયાની હાજરીમાં “ સમરસતા થકી જાતિવાદ મુક્ત નવા ભારતના નિર્માણમાં સહાયક કામગીરી બદલ “ અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજક ચંદ્રકાન્ત પટેલ ને ગુજરાતના ખ્યાતનામ સુપ્રસિધ્ધ સાહિત્યકારોની હાજરીમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.