Western Times News

Gujarati News

રામોલમાં સામાજિક સેવાકિય કે ધાર્મિક પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા સુફિયાનખાન

અમદાવાદ, જેઓનો પરિવાર સામાજિક આગેવાન છે રામોલ ગામ અમદાવાદ શહેરમાં છે અમદાવાદ પૂર્વમાં તેઓની ખૂબ જ સામાજિક અને સેવાકીય પ્રવૃતિમાં પ્રતિનિધિત્વ ધરાવે છે અનેક રાષ્ટ્ર પ્રેમીયુવાન તરીકે તમામ સમાજની સાથે રાખીને ચાલે છે લઘુમતી સમાજ મા રહી ને કોમીએકતા માટે ઉત્તમ ઉદાહરણ છે જેઓ તમામ સમાજના સુખ દુઃખ સહભાગી થાય છે.

દાદા અને પિતાજી દ્વારા જે સંસ્કારોનું સિંચન પાલન કરી અમદાવાદ પૂર્વમાં રામોલમા સંબંધોને મહત્વતા આપીને તેઓ દ્વારા અનેક સમૂહ લગ્ન ના આયોજનમાં સહભાગી થયેલ છે ,વિસ્તાર મા મંદિર, મસ્જિદ કે કોઈપણ ધર્મસ્થાન નિમાર્ણ કાર્ય સારું એવું યોગદાન આપે છે,

તે થકી તેઓ રામોલ વિસ્તારમા ધ્વજ વંદન રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી,રામોલ ના વિકાસ નગરજનોની માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત,ગણપતિ ની મૂર્તિ સ્થાપન, દિવ્યાંગો ની સેવા,, હોસ્પિટલ દર્દીઓની સેવા,સમૂહ લગ્ન,ભોજન પ્રસાદીના દાતા,,દીકરીઓને કરિયાવર, યુવાનો માટે સ્પોટ્‌ર્સ, ક્રિકેટ ના આયોજન,શિક્ષણ સહાય,બ્લડ કેમ્પ,,ધર્મ પ્રેમી ડાયરા ના આયોજન,પદયાત્રીઓ માટે સેવા સેતુ ના કાર્યક્રમ,

સરકાર શ્રી ની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા પ્રચારપ્રસાર સુફિયાનખાન રામોલ પરિવાર ઉપરોક્ત સેવાને પોતાનું સૌભાગ્ય સમજે સર્વ જન સુખાય સર્વજન હિતાય ની ભાવના સાથે કાર્યરત હોવાથી પરિવારને તમામ સમાજ ખૂબ જ પ્રેમ આપે છે લોકચાહના સાથે જોડાયેલ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.