Western Times News

Gujarati News

RAFની અમદાવાદમાં ફ્લેગ માર્ચ

અમદાવાદ, રેપીડ એકશન ફોર્સના જવાનોએ અમદાવાદના કોટ વિસ્તારમાં દિલ્હી દરવાજાથી જોર્ડન રોડ ફ્લેગ માર્ચ કરી હતી.  તેમજ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કેટલાંક વિસ્તારમાં કેમ્પ લગાવી સેનીટાઈઝેશન કીટનું વિતરણ પણ કર્યુ હતું. (તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.