Western Times News

Gujarati News

પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદ દ્વારા જરૂરતમંદોને કરીયાણાની કીટ વિતરણ તેમજ પોલીસ ને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યુ

આણંદ જિલ્લામાં કોરોનાવાયરસ મહામારીમાં આણંદના ફિલ્મનિર્માતા શૈલેષ શાહ પ્રેરિત પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદ દ્વારા જરૂરિયાત મંદોને મદદરૂપ થવા કરિયાણાની કીટ જેમાં પાંચ કિલો ઘઉંનો લોટ, એક કિલો તેલ ,એક કીલો મોરસ, ચોખા, દાળ, હળદર, મીઠું મરચું ની રાસન કીટ બનાવી ને આણંદ જિલ્લાના ૧૭૫ જરુરીયાત મંદ પરિવારોને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું અને અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં માસ્ક અને સેનેટાઈઝર નું વિતરણ કરવામાં આવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.