ધનવંતરી આરોગ્ય રથ દ્વારા જાગૃતિ અભિયાન
લોક ડાઉન અને કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા લોક જાગૃતિ માટે વિવિધ વિસ્તારોમાં વોડ મા ભાજપ ના કાયકતા ઓ દ્વાર જમાલપુર વોડ પ્રમુખ .મહામંત્રી ખાડિયા જમાલપુર વિધાનસભા મા મયુ .મેયર તેમજ અન્ય આગેવાનો ની ઉપસ્થિતિમાં ધંવનતરી રથ દ્વારા જાગૃતિ આપવા મા આવી જેમા વિસ્તાર ના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા