Western Times News

Gujarati News

નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી ચાર દર્દીઓને રજા અપાઇ

ખેડા જિલ્લાના નડિયાદના ૭૨ વર્ષીય હસમુખભાઇ બી કોટક , કપડવંજના ૬૦ વર્ષીય આબીદઅલી એસ . સૈયદ , વસોના ૪૪ વર્ષીય અરેફાબાનુ . આઇ . સૈયદ અને વસોના ૩૪ વર્ષીય જૈમીનભાઇ એમ . કાછીયાને કોરોના વાયરસ સારવાર માટે નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . તેઓની નિયત સારવાર થયેલ હોઇ આજે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી . તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વાચ્ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી . આ પ્રસંગે હોસ્પિટલના ડોક્ટર્સ તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે , નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી આ સાથે કુલ ૧૩૦ દર્દીઓને અત્યાર સુધીમાં રજાક આપવામાં આવી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.