પાકિસ્તાનની ટીમને સ્પોન્સર કરવા નથી કોઈ તૈયાર
લંડન: કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની ખરાબ ગઈ છે. પોતાનો જીવ દાવ પર લગાવીને કોરોના વાયરસ વચ્ચે ઇંગ્લેન્ડ પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઘણી શરમજનક ખબર છે. પાકિસ્તાનને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે કોઈ સ્પોન્સર મળ્યું અને આ કારણે હવે આ ટીમે શાહિદ આફ્રિદીના ફાઉન્ડેશનનો લોગો ડ્રેસ પર લગાવવો પડશે. બુધવારે બપોરે સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાની ટીમને ઇંગ્લેન્ડમાં શ્રેણી માટે કોઈ સ્પોન્સર મળી રહ્યું પીસીબી સ્પોન્સર શોધવામાં નિષ્ફળ રહી હતી અને તે હવે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન અને બીજા કેટલાક લોગો મેદાનમાં ઉતરશે.
પાકિસ્તાનને ટીમને સ્પોન્સર ન મળવો ઘણી હેરાન કરનાર ખબર છે. કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની જેના કારણે ટીમને કોઈ કંપની સ્પોન્સર કરવા તૈયાર નથી.
તમને જણાવી દઇએ કે પાકિસ્તાન ઇંગ્લેન્ડના પ્રવાસે ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમવાની છે. ટેસ્ટ પાંચમી ઓગસ્ટએ માન્ચેસ્ટરમાં રમાશે. જ્યારે ટી-૨૦ શ્રેણીની શરૂઆત ૨૮ માન્ચેસ્ટરમાં જ