શ્રી ચંદ્ર ભોલેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીનો ભક્તોએ દર્શન નો લાભ લીધો
દૂધેશ્વર સ્મશાન ની પાસે રિવર ફ્રન્ટ તરફ જતા રસ્તા ઝાડ ની બાજુમાં શ્રી ચંદ્ર ભોલેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસ ની અમાસ છે શિવજી ને સુકામેવા ના શણગાર સજી ભાવિક ભક્તોએ દર્શન નો લાભ લીધો*