ચોકલેટના બનાવેલા ગણપતી સોમનાથ મંદિરમાં અર્પણ
પ્રભાસ પાટણ, સોમનાથ મહાદેવ મંદિરે આજરોજ ગણેશ ચર્તુર્થીના પાવન પ્રસંગે વેરાવળ બસ સ્ટેશન વિસ્તારમાં એક બેકરી ધરાવતા શિવ-ગણેશભક્ત મહિલા ર્કિભદા બહેન ગોપલાણી એ આજરોજ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટને ઇકોફ્રેન્ડલી અને પર્યાવરણ-સ્વચ્છતાનો સંદેશ જળવાઇ રહે તેવા બે ગણપતી કે જે ચોકલેટના બનાવેલા છે. તે સોમનાથ મંદિરને તથા શ્રદ્ધા પણ જળવાઇ રહે તેવા બે ગણપતી કે જે ચોકલેટના બનાવેલા છે. તે સોમનાથ મંદિરને અર્પણ કર્યા જે સોમનાથ મંદિરને તથા ભીડ ભંજન મંદિરને અર્પણ કર્યા જે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વીકાર્યા અને જણાવ્યું કે આનું આપ વિસર્જન-બિરાજમાન અગર વિસર્જનની પ્રસાદી ભક્તોને આપી આપને યોગ્ય લાગે તે રીતે કરશો.ચોકલેટના આ ગણપતીઓ સાત ઇંચના લંબાઇ અને પહોળાઇ પાંચ ઇંચની અને કાચના બોક્સમાં રાખી દર્શન માટે બિરાજમાન રખાયા.SSS