વડાપ્રધાન મોદી અને ડોભાલ વચ્ચે બેઠક યોજાઇ
નવી દિલ્હી : સરહદ ઉપર ચીન સાથે સતત તંગદીલી વધતા ભારત પણ તેનો પ્રતિકાર કરી રહ્યુ છે આ પરિસ્થિતિમાં શુક્રવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ વચ્ચે બેઠક મળી હતી.