સાજા થનારા દર્દીઓની અને સક્રિય દર્દીઓની ટકાવારીનું જે અંતર છે તે ઝડપથી વધી રહ્યું છે

Files photo
નવીદિલ્હી, આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇને એક તુલતનાત્મક અધ્યયન કર્યું છે તેમાં મંત્રાલયે કોરોના વાયરસના રિકવર કેસ અને સક્રિય કેસની સરખાણમી કરતા આંકડા જાહેર કર્યા છે.મંત્રાલયે કહ્યું કે સાજા થનારા દર્દીઓની અને સક્રિય દર્દીઓની ટકાવારીનું જે અંતર છે તે ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના કુલ કેસમાં અત્યાર સુધીમાં ૩૬ લાખથી વધુ એટલે કે ત્રણ ચતુર્થાશ દર્દીઓ સાજા થઇ ચુકયા છે જયારે ૧૦ લાખ એટલેકે એક ચતુર્થાશ પણ ઓછા સક્રિય કેસ છે મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી ૩૬ લાખ દર્દીઓ સાજા થયા છે અને હોસ્પિટલથી રજા લઇ ચુકયા છે.
૩૬ લાખ દર્દીઓ થયા છે કોરોનાથી સાજા ૧૦ લાખ દર્દીઓ હજુ પણ કોરોના સંક્રમિત કોરોના કુલ કેસમાં અત્યાર સુધીમાં ૩૬ લાખથી પણ વધારે એટલે કે ત્રણ ચતુર્થાશ દર્દીઓ સાજા થઇ ચુકયા છે જયારે ૧૦ લાખ એટલે કે એક ચતુર્થાશથી પણ ઓછા સક્રિય કેસ છે મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી ૩૬ લાખ દર્દીઓ સાજા થયા છે અને હોસ્પિટલથી રજા લઇ ચુકયા છે કેન્દ્ર સરકારની કોવિડ નીતિઓ વ્યાપક સરળ અને આક્રમક પરીક્ષણોથી વધારે કોરોના દર્દીઓને શોધવા પર ધ્યાન આપી રહી છે આ સિવાય કેન્દ્રનું ધ્યાન હોસ્પિટલમાં ગુણવત્તા અને પ્રભાવી સારવાર મેળવવાની શોધમાં છે હોમ હાઇસોલેશનનને લઇને પણ મૃત્યુ દર ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારની કોવિડ નીતિઓ વ્યાપક,સરળ અને આક્રમક પરીક્ષણોથી વધારે કોરોના દર્દીઓને શોધવા પર ધ્યાન આપી રહી છે આ સિવાય કેન્દ્રનંુ ધ્યાન હોસ્પિટલમાં ગુણવત્તા અને પ્રભાવી સારવાર મેળવવાની શોધમાં છે હોમ આઇસોલેશનને લઇને પણ મૃત્યુ દર ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.HS