Western Times News

Gujarati News

Bollywood

મુંબઈ, ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને બિગ બોસની ૧૩મી સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનની ખબર સાંભળીને તમામ લોકો ચોંકી ગયા...

મુંબઈ, ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી. ગુરુવારે સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ હતું. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સે સિદ્ધાર્થની તપાસ...

મુંબઈ, દિવંગત અભિનેતા દિલીપ કુમારના પત્ની સાયરા બાનોની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા...

(પ્રતિનિધિ) મોડાસા, મધ્યપ્રદેશના બુંદેલખંડના મહાપરાક્રમી પ્રજાવત્સલ રાજવી છત્રસાલજીના જીવન પર બોલીવુડના પ્લેટફોર્મ પર લાખોના ખર્ચે નિર્માણ પામેલી પ્રથમ વેબ સિરીઝ...

મુંબઇ, ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર સિધ્ધાર્થ શુક્લાના હાર્ટ એટેકથી થયેલા મોત બાદ લાખો ચાહકો આઘાતમાં છે. આખા દેશને સિધ્ધાર્થની...

મુંબઈ,  ૨ સપ્ટેમ્બરની સવારે બોલિવુડ અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અવસાનની ખબરથી મનોરંજન ઈન્ડસ્ટ્રી ઊંડા શોકમાં સરી પડી છે. માત્ર...

મુંબઈ, સાઉથ સિનેમાની એક્ટ્રેસ અને નાગાર્જુનની વહૂ સમંથા અક્કિનેનીને વેબ સીરીઝ ધ ફેમિલી મેન ૨માં તેનાં દમદાર પરફોર્મન્સ માટે ઓળખવામાં...

મુંબઈ, સીરિયલ અનુપમામાં વનરાજ શાહનો રોલ કરતાં એક્ટર સુધાંશુ પાંડેએ અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ વનરાજનો રોલ કરીને...

મુંબઈ, 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ...

મુંબઈ, બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચેનું કનેક્શન દિવસને દિવસે મજબૂત થઈ રહ્યું છે. શોમાં બંને...

મુંબઈ, ફિલ્મ નિર્માતા કરણ જાેહરની દોસ્તાના ૨ તાજેતરના સમયમાં સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્‌સમાંની એક છે. કાર્તિક આર્યનની પ્રોડક્શન ટીમ સાથે...

મુંબઈ, બંગાળી ફિલ્મોના અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં એ ગત સપ્તાહમાં કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો....

મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમા સીરિયલમાં આગામી સમયમાં સૌથી મોટો ટિ્‌વસ્ટ જાેવા મળવાનો છે. સીરિયલમાં તેમજ અનુપમાના જીવનમાં નવા વ્યક્તિની...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર જેમણે તાજેતરમાં શંકરની ફિલ્મ ‘૨.૦’માં રજનીકાંતની અપોજિટ વિલનની ભૂમિકા નિભાવી હતી, હવે એકવાર ફરી આવા...

મુંબઇ, બોલીવુડના અદાકારા અને દિલીપ કુમારના પત્ની સાયરા બાનુ છેલ્લા કેટલાય સમયથી બીમાર છે. તેમને બ્લડ પ્રેશર અને સુગર લેવલના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.