Western Times News

Gujarati News

Entertainment

મુંબઈ, ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉન બાદ ફરી શરૂ થવાનું છે. નવાં એપોસિડ્‌સ જાેઈ ફેન્સ ખુશ છે....

મુંબઈ, થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા કંગના રાનૌૈતના સમર્થનમાં દેખાયા હતા, જેમણે કહ્યું હતું કે ફિલ્મ...

મુંબઈ, બોલીવૂડ સ્ટાર વિવેક ઓબેરોય સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ ગયો છે. સાઉથની કેટલીક ફિલ્મોમાં તે નેગેટિવ પાત્રો ભજવીને નામ...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં જ પોતાની જન્મદિવસની ઉજવણી કરી હતી. બોલીવૂડના ફિલ્મ ફગ્લીથી અભિનય કારકિર્દી શરૂ કરનારી કિયારાએ...

માહિતી બ્યુરો, પાટણ : પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે નિર્માણાધિન સહસ્ત્ર તરૂવન ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે....

મુંબઇ,  કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની જોડી ટેલિવિઝન પરની સૌથી હિટ અને ફેમસ જોડી માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા...

નવીદિલ્હી, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે, ડોક્ટર્સ પોતાના જીવની પરવાહ કર્યા વિના દિવસ રાત લોકોની સારવાર કરી...

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં ઘણા લોકો શરૂઆતથી જ આ ષડયંત્રની શંકા કરી રહ્યા છે. જો કે સુશાંતના પિતા કે.કે.સિંહે...

‘અનિતા’નું શૂટિંગ વલસાડમાં કરાયું છે બીજીથી ૧૨ સપ્ટેમ્બર સુધી યોજાનાર વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી શાૅર્ટ-ફિલ્મ અનિતાની પસંદગી મુંબઈ,  આ વર્ષે...

કોરોના વાયરસથી બચાવ માટે જરુરી પગલા ભરવા માટે સ્ટાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું ફોટોગ્રાફર્સને સૂચન મુંબઈ,  કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા...

જૂનમાં ૨,૦૮,૮૭૦નું બિલ મળ્યું, જ્યારે મે-એપ્રિલનું બિલ ક્રમશઃ ૮૮૫૫.૪૪ અને ૮,૯૯૬.૯૮ રૂપિયા હતું મુંબઈ,  બોલિવુડ સિતારાને લાૅકડાઉન પછી વીજળીના બિલ...

સુશાંત કેસમાં મુંબઇ પોલીસની મોટી બેદરકારી-બિહાર પોલીસની ટીમ માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલયાનની આત્મહત્યા અંગે માહિતી લેવા પહોંચી હતી મુંબઈ, ...

મુંબઈ,  સુશાંત સિંહ રાજપૂત સાથે છ વર્ષ લીવ ઈન રિલેશનમાં રહેનારી અંકિતા લોખંડે તેમનાં બ્રેકઅપ બાદથી અત્યાર સુધીમાં કંઇ જ...

આ ફોટા કોઈ ઓક્સિજન પાર્કના નથી. પરંતુ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ઘ્વારા કરવામાં આવેલ નવી શોધના છે. લાંભા વોર્ડમાં ટી.પી.રોડ પર...

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન હાલ કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે. ૧૨ જુલાઈએ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.