એક છોકરી માટે 2 મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ અમદાવાદ, ગુજરાતમાં અવાર નવાર પ્રેમસંબંધ અને શંકાના કારણે હત્યાના કિસ્સાઓ વધતા...
Ahmedabad
અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોવિડ મહામારીથી રાહત જાેવા મળી રહી છે. લોકો રોજિંદા જીવનમાં પહેલાની જેમ યોગ્ય રીતે...
સેવા એનજીઓની મહિલાઓ માટે ખાસ સ્વાસ્થ્ય-જાગૃતિ અને મનોરંજન કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ...
(એજન્સી)અમદાવાદ, વર્લ્ડ હેરીીટેજ સીટી અમદાવાદના કોટ વિસ્તારની પોળોમાં કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરોની રહેમનજરી દુકાનો અને ગોડાઉનો બની ગયાં બાદ સ્થાનીકોને...
ર૦૦૯માં ચંદ્રનગરથી આરટીઓ વચ્ચે બીઆરટીએસનો પ્રારંભ થયો હતો BRTS કોરીડોરમાં રોજ કુલ ૩૩૧ બસ દોડાવાઈ રહી છે-દરરોજ 2 લાખ મુસાફરો...
ર.૬પ કરોડના અંદાજ સામે ૪.૮૭ કરોડની દરખાસ્ત આવી (એજન્સી)અમદાવાદ, રોજના એક કરોડની ખોટ કરતી એએમટીએઅસમાં જમાલપુર ડેપોમાં ઈલેકટ્રીક ચાર્જીગની સીસ્ટમ...
કેટલીક જગ્યાએ હોળી પ્રગટાવેલી હતી ત્યાં પવન ફૂંકાતા સળગતા કોલસા ઉડ્યા હતા. અમદાવાદમાં હોલિકા દહનના એક કલાક પહેલા જ વાતાવરણમાં...
7500 હાઇરાઈઝ બિલ્ડીંગના રહીશોના જીવ જાેખમમાં: શહેઝાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જાે આપવામાં આવ્યો છે, શહે૨ના ૪૮...
અમદાવાદ, વર્ષ ૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણી માટે હવે તમામ પાર્ટીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસની ભારત જાેડો યાત્રા બાદ...
સૌરાષ્ટ્રમાં કરા પડ્યાઃ અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાઃ અમદાવાદમાં મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં...
નવી દિલ્હી, Ahmedabadમાં બોર્ડર- ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ચોથી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૯મી માર્ચે રમાવાની છે. આ મેચ માટે...
(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા પૂર્વ વિસ્તારમાં બનાવેલા એકમાત્ર ડબલ ડેકર બ્રિજ તરીીકે ઓળખાતા સીટીએમ બ્રિજ પરથી નીચે ઝંપલાવીને ઉપરા છાપરી આત્મહત્યા...
છેલ્લે રમાયેલી મેચમાં અન્ય રાજયોમાંથી મોટા બુકીઓ સ્ટેડીયમમાં પ્રેક્ષકો બનીને આવ્યા હતા (એજન્સી)અમદાવાદ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આગામી ૯મી...
જમાલપુર ડેપો ખાતે ચાર્જીગ સ્ટેશન સ્થાપવામાં આવશે (એજન્સી)અમદાવાદ, રોજના એક કરોડની ખોટ કરતી એએમટીએઅસમાં જમાલપુર ડેપોમાં ઈલેકટ્રીક ચાર્જીગની સીસ્ટમ નાખવા...
8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અગાઉ અને સંસ્થાએ એની કામગીરીના 40માં વર્ષમાં ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે સંસ્થાની કામગીરીની ઉજવણી કરવા...
અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ત્યારે AMC દ્વારા એક મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. શહેરના...
અમદાવાદ, અત્યારે હાટકેશ્વર બ્રિજની સ્થિતિ પણ ઘરમાં રાખેલા વપરાતા ન હોય તેવા ટ્રેડમિલ જેવી થઈ ગઈ છે. આનો કોઈ યોગ્ય...
(એજન્સી)અમદાવાદ, સોલા વિસ્તારમાં બનેલ બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. આરોપી સત્યમ શર્મા રાજસ્થાનના...
અમદાવાદ, અમદાવાદ ૦૫ માર્ચ ૨૦૨૩ ઃ ૫ માર્ચ, ૨૦૨૩ના રોજ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક સફળ ટ્રાયમ્ફ...
અમદાવાદ, દેશની સૌથી જૂની અને સૌથી મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સમાવેશ પામતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સે તેના સ્થાપક ઈન્દ્રવદન એ. મોદીની સ્મૃતિમાં તેમની...
હોલિકા દહનમાં લાકડાનો ઉપયોગ અટકાવી ગોબરમાંથી વૈદિક હોળી કિટ તૈયાર કરી પ્રિન્સ પટેલ નામના યુવાને પર્યાવરણની જાળવણી માટે ચીંધ્યો નવો...
જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા સદગત સન્માન યોજના અંતર્ગત ૩૨ લાભાર્થીઓને કુલ રૂપિયા ૬૪ લાખની સહાય વિતરણ
સદગત સન્માન સેવા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ. ૧.૩૮ કરોડની સહાય ચૂકવવામાં આવી (માહિતિ) અમદાવાદ, મરણોત્તર સહાયની યોજનાઓ જિલ્લાના...
વધુને વધુ લોકો સૂકો અને ભીનો ક્ચરો અલગ અલગ કરી ક્ચરાગાડીને આપે તે માટે ૧૦ હજાર લારી ખરીદાશે અમદાવાદ, મ્યુનિસિપલ...
અમદાવાદ, સાસણ, દેવળિયા, આંબરડી જૂનાગઢ મોટી સંખ્યામાં લોકો સિંહ નિહાળવા આવતા હોય છે. લાઇનમાં ઉભા ન રહેવું પડે તે માટે...
અમદાવાદ, હોળી-ધૂળેટીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના બજારોમાં ધાણી, દાળિયા, ખજુર, પતાસાના હારડાનું વેચાણ...