Western Times News

Gujarati News

Ahmedabad

મોદી ૩૦ સપ્ટેમ્બરે થલતેજ-વસ્ત્રાલ મેટ્રોને લીલી ઝંડી આપશે-હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે (એજન્સી)અમદાવાદ,...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદનાં ગોમતીપુરમાં અંગત અદાવત રાખી કરાયેલા ફાયરિંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા...

રિઝર્વ પ્લોટ ભાડા સાથે જ પ્રોપર્ટી ટેક્ષ લેવામાં આવશે-ધરણાં દેખાવો, ઉપવાસ આંદોલનો માટે પણ રિઝર્વ પ્લોટો ભાડે અપાશે (દેવેન્દ્ર શાહ)...

અમદાવાદ, જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ ર્નિમલ ઠક્કરે જાણીતી સેલેબ્રિટી સ્પીકર અને કોમ્યુનિકેશન એક્સપર્ટ એંકર મહેક ધવનની સાથે...

(માહિતી) અમદાવાદ, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં જનસેવા કાર્યોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે...

અમદાવાદ, ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ ઉર્ફે કેમિકલકાંડ બાદ પણ બુટલેગર સુધરવાનું નામ નથી લેતા અને બિનધાસ્ત પોલીસના ડર વગર લાખો રૂપિયાનો...

તંત્ર દ્વારા રોજનાં ૧૦૪ ઢોર પકડવામાં આવે છે અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ બેફામ રીતે વધ્યો છે. મોટા ભાગના વિસ્તારના...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બહેરામપુરા ખાતે...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"નો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર...

નવરાત્રીમાં આ વર્ષે બે વર્ષે બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખૈલેયાઓ ગરબા રમી શકે તે માટે તૈયારીઓ શરૂ અમદાવાદ, નવરાત્રીને હવે...

એસ્ટેટ વિભાગના પ્લોટમાં જ્યાં દબાણ દૂર કરતા સમયે જપ્ત સામગ્રીઓ મૂકે છે ત્યાં તમામ સામગ્રીમાં પાણીનો ભરાવો અમદાવાદ, શહેરમાં હાલ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર હિન્દી દિવસના અવસર પર મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા હિન્દી દિવસ સંદેશનું વિમોચન...

આચાર્ય શ્રી ઓદ્યોગિક તાલીમ સંસ્થા, સરખેજની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આઈ.ટી.આઈ સરખેજ ખાતે તા. ૧૭/૦૯/૨૦૨ના રોજ જુલાઈ-૨૦૨૨ માં ઉર્તીણ થયેલ...

17 અને 18 સપ્ટેમ્બરના રોજ  અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા 16 સપ્ટેમ્બર-2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી સ્વચ્છતા પખવાડાની ખૂબ...

172 કિલો ગોળ, 172 કિલો ખજૂર, 172 કિલો ચણા અને સફાઇ કર્મી બહેનો માટે 172 સાડી નું વિતરણ કરાયું સિવિલ...

રાજય સરકારનો મહત્વનો નિર્ણય-સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે: આરોગ્ય વિભાગના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે રાયસણ ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે દ્રષ્ટિહિન યુવાઓને મોબાઇલ વિતરણ કરાયા ટેકનોલોજી યુક્ત...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે AMC દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ વધુ ઓક્સિજન...

અમદાવાદ મેટ્રોને CMRS તરફથી લીલીઝંડી મળી અમદાવાદ મેટ્રોનો ફેઝ-1 નવરાત્રિ દરમિયાન સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા-23 સ્ટેશન ધરાવતા બાકીના 33.5...

અમદાવાદ, બોપલમાં રેલવે લાઈન અને અંડરપાસ નજીક આવેલા વિસ્તારોના સ્થાનિકો લગભગ બે મહિનાથી વરસાદી પાણીના નિકાલની રાહ જાેઈ રહ્યા છે....

અમદાવાદ, ગુજરાતમાં આજે દિન-પ્રતિદિન સ્પોર્ટ્‌સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશકલગી ઉમેરાઈ રહી છે. કોમનવેલ્થ ગેઇમ્સ હોય કે ઓલિમ્પિક્સ રમતો. નેશનલ ગેમ્સ હોય કે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.